તું ખાસ છે એકદમ,
તું શ્વાસ છે મારો...
પણ કદાચ આ તને મારું
Always Available
રહેવું ગમતું નથી
એટલે તું
યાદ જ નથી કરતી
ચાલ હું
Busy થઈ જોવું...
કદાચ....
શ્વાસ મારો
દોડતો આવે મને
જીવંત રાખવા...
ભેટી પાડવા...
વહાલ કરવા...

-Radhakant

Gujarati Romance by Neha_Cute_Girl : 111834887

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now