- બની ગયો એ તમારો,
જ્યારે શ્વાસ તેનો રૂંધાયો.
- શું કામ એ પ્રિતનું જ્યાં
'પ્રેમ' પણ એક રોગ કહેવાયો.
- લખેલ પત્રની તારીખે,
કાયમ જીવ તો તેને ગુમાવ્યો.
- બે અગરબતીની સુગંધ પછી
પ્રેમનો ફરી નવો ભાવ ભજવાયો.
--------------------------------------------
પ્રેમ પ્રેમ સહું કોઈ કરે, પ્રેમ સે મીટે નહીં આસ,
ઈતનાં હી ના તડપત કીસીકો....
જીન્હે ખત્મ હો જાયે પ્રેમ પ્યાસ.
- રવિ ગોહેલ