અપરાધી દેવ - 1

(21)
  • 4.1k
  • 5
  • 2.3k

લેખન નો આ મારો સર્વપ્રથમ પ્રયાસ છે, આજ સુધી હું એક વાચક જ રહ્યો, પરંતુ હવે વાચકો ના આશીર્વાદ સાથે , એક નવલકથા લખવાનો વિચાર છે. ભારેખમ શબ્દો ન વાપરતા, સરળ ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં તમારા જે કંઈ પ્રતિભાવો હોય, તે મારા Whattsup નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર મોકલવા વિનંતી.