અપરાધી દેવ - 3

(16)
  • 2.7k
  • 2
  • 1.6k

લેખન નો આ મારો સર્વપ્રથમ પ્રયાસ છે, આજ સુધી હું એક વાચક જ રહ્યો, પરંતુ હવે વાચકો ના આશીર્વાદ સાથે , એક નવલકથા લખવાનો વિચાર છે, હું કોલેજ માં પ્રાધ્યાપક તરીકે છેલ્લા ૧૮ વર્ષ થી કાર્યરત છું.એટલે ભારેખમ શબ્દો ન વાપરતા, સરળ ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં તમારા જે કંઈ પ્રતિભાવો હોય, તે મારા Whattsup નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર મોકલવા વિનંતી. અઠવાડિયા માં 2 દિવસ, સોમવાર,અને ગુરુવાર, નવલકથા ના હપ્તાઓ પ્રકાશિત થશે. તમારા જે કંઈ પણ સલાહ સૂચનો હોય, તે મારા નંબર પર મેસેજ કરી મને જણાવવા વિનંતી. તમારા પ્રતિભાવો ની અપેક્ષા સાથે. ભાગ-૩ જે દિવસે મિતાલી દેવ ને મળવા