અપરાધી દેવ - 6

(17)
  • 3k
  • 3
  • 1.5k

ભાગ - 6 ભાનુપ્રતાપ સિંહ ગોસ્વામી, ૩૫ ની આસપાસ ઉમર, ખાદી ના કપડાં, કસરતી શરીર અને એક પ્રભાવશાળી મુખાકૃતિ નો માલિક,એક બાહુબલી મંત્રી ની જે છાપ હોય, બિલકુલ તેવું જ વ્યક્તિત્વ. મરાઠે ભાનુપ્રતાપ ને મળે છે. મરાઠે, દેવ ના કેસ ની સંપૂર્ણ વિગતો ભાનુપ્રતાપ પાસેથી મેળવે છે. તે ભાનુપ્રતાપ ને ખાતરી આપે છે કે પોલીસ આ કેસ માં ફૂટેજ જોયા પછી પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે. ભાનુપ્રતાપ અંગત રીતે આ મામલા માં વચ્ચે ન પડે તો સારું, તે દેવ ના ગુનેગારો ને સજા અપાવાની ખાતરી આપે છે.ભાનુપ્રતાપ કારણકે એક મંત્રી છે, તેથી તે માત્ર ફરિયાદ નોંધાવે અને બાકીનું કામ