અપરાધી દેવ - ૯

(18)
  • 3.1k
  • 3
  • 1.3k

ભાગ-૯ ગત હપ્તા માં આપણે જોયું કે ભાનુપ્રતાપ મરાઠે સાથે વાત કરવા દેવ ના રૂમ ની બહાર આવે છે, ત્યારે દેવ રૂમ માં એકલો પડે છે, તે તેના ટેબલ પર જુએ છે તો ૧ મોબાઈલ અને ૧ સીમકાર્ડ પડ્યા હોય છે,દેવ સમજી જાય છે કે ભાનુપ્રતાપે જ તે મુકયા હોવા જોઈએ. તે તરત જ મોબાઈલ માં સીમકાર્ડ નાખી તે મોબાઈલ ચાલુ કરે છે. તે પહેલો ફોન ભાનુપ્રતાપ ને કરે છે,ત્યારે ભાનુપ્રતાપ કહે છે કે અરજ્ન્ટ સરકારી કામ આવ્યું હોવાથી, તે મુંબઈ જવા નીકળ્યો છે, અને તે દેવ સાથે મોબાઈલ દ્વારા સંપર્ક માં રહેશે. દેવ ને પછી મિતાલી નો