ફરી મળીશુ - પ્રકરણ-8

  • 4k
  • 2
  • 1.4k

· વિદાય સમારંભ છેલ્લા દિવસે વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો. બધા શિક્ષકો અને સ્ટુડન્ટ બધા જ ગ્રાઉન્ડમાં ભેગા થયા. વીર અને બીજા મિત્રને સહારે શ્યામ પણ બિમાર હાલતમાં આવ્યો. બધા શ્યામને માન અને સન્માન આપતા હતા. એના માટે બેસવાની જગ્યા કરી. અહિ આવી જા અહિ આવી જા એમ કહેવા લાગતા હતા. સર આ બધુ દ્રશ્ય જોતા હતા. આજે હસતા રમતા આ કોલેજના કેમ્પસમાં મજાક મસ્તી કરતા સ્ટુડન્ટ આજ ગંભીર હતા. એવુ હતુ જ નહિ કે તેઓ કાયમ માટે અલગ થઇ જવાના પણ હવે કોલેજમાં નહિ મળે. હવે તેને માત્ર મનમાં આ સમયની સ્મૃતિઓને કંડારવાની છે. તેને સમય આવે વાગોળીને મન ભારે