અજીબ કહાની પ્રિયાની.... - 8

(41)
  • 3.5k
  • 3
  • 1.8k

સુશીલનાં ગયા પછી પ્રિયાએ એણે આપેલી ગિફ્ટ ખોલીને જોઈ. જોતાં જ એની આંખ પહોળી થઈ ગઈ. ગિફ્ટ બોક્ષમાં એક સલવાર - સુટ, અને સાથે એક રીયણ ડાયમંડ નાની ઈયર રીંગ અને એક ગ્રીટીંગ કાર્ડ હતું. કમલેશ અને માયા પણ આ જોઈને છક થઈ ગયાં. "આ લોકો ખૂબ મોટો વ્યવહાર કરી રહ્યાં છે." માયા બોલી."આપણે સુશીલકુમારને આપેલી ગિફ્ટ તો આ ગિફ્ટની સામે એમને એકદમ જ સામાન્ય લાગશે." કમલેશ જરા સંકોચ અનુભવતાં બોલ્યો."હાસ્તો વળી. આપણે તો એક પરફ્યૂમની બોટલ લઈ આવ્યાં. જો કે બ્રાન્ડેડ હતી.પણ....""હજી તો સગાઈ પણ થઈ નથી ને , મોટાભાઈ આ લોકો અત્યારથી જ આટલો મોટો વ્યવહાર કરે છે. ""અરે,