પ્રગતિ ભાગ - 14

(20)
  • 2.4k
  • 1
  • 1.3k

" ના બા....પરેશાની તો નથી પણ પપ્પા સાથે એક વાત કરવાની છે અને તમારી સાથે પણ. આજે એ સહેજ થાકેલા હતા એટલે આપણે બધા કાલે એકસાથે બેસીને જ વાત કરીશું.....ચાલો અત્યારે સુઈ જઈએ. " પ્રગતિ ખુરશી પરથી ઉઠીને બા નો હાથ પકડી એમને રૂમમાં લઈ જાય છે. " અચ્છા.... ભલે દીકરા......" બા હજુ પણ બાજુમાં સુતેલી પ્રગતિને માથે હાથ ફેરવતા રહ્યા. એ હુંફાળા સ્પર્શમાં પ્રગતિને ખરેખર શાંતિ મળતી હતી એને સમજાય રહ્યું હતું કે નાનપણથી જ બા બીજા કોઈપણ સાથે રહેવાને બદલે આ બંને બહેનો સાથે રહેવાનું શું કામ પસંદ કર્યું હતું..... લગભગ સાંજ પડી