હું પારકી કે પોતાની ? - ભાગ-૫

(27)
  • 3.4k
  • 3
  • 942

રોહિણી રાત્રે બારીએ બેસીને વિચારવા લાગે છે કે હવે આગળ શું કરવું ? એક તરફ હેતલ વિશે જાણીને તેને ઘણું જ દુઃખ થયું, તો બીજી તરફ તેનું જીવન પણ એજ દિશામાં આગળ વધી રહ્યું હતું. મોટા સુધી તેને બેસી અને એક નિર્ણય કર્યો કે સવારે પોતાના પપ્પાને બધું જ જણાવી દીધું. ત્યારબાદ પરિણામ જે આવે તે જોઈ લેવાશે. વિશ્વાસ વિશે પણ હવે તે આગળ કઈ વિચારવા નહોતી માંગતી, તેને મનોમન જ નક્કી કરી લીધું હતું કે વિશ્વાસ તેના જીવનમાં આગળ વધી ગયો હશે.મોડા સુધી બેસીને પછી સુવા માટે જવાનું નક્કી કર્યું, આંખોમાં ઊંઘ તો હતી નહીં પરંતુ શરીર સુવા માટે