સાહસની સફળતા

  • 2k
  • 502

સાહસની સફળતા સિદ્ધાર્થ અને આર્યા ઓફિસની ચેમ્બરમાં બેઠા હતા. અને માથે હાથ મૂકી પરિસ્થિતિને કોસતા હતા. સિદ્ધાર્થ - આર્યા આ બધું શુ થઈ ગયું? આપણે ન ધારી કે ન વિચારી હોય તેવી આ તકલીફે આપણું જીવન, આપણો બિઝનેસ, આપણી રેપિટેશન ડૂબવાના આરે છે. અને આપણી પાસે પૈસા નથી. અને ઇન્વેસ્ટર્સ પૈસા માંગે છે. હવે આપણે શુ કરશુ? આર્યા - તમે વધારે ટેન્શન ન લો આપણે બધા છીએ તો કંઈ ને કંઈ કરી લઈશું. આમ હિંમત ન હારશો. તમે શાંતિથી બેસી જાવ. હું તમારા માટે પાણી લઈ આવુ છું.