સાચી કમાણી...ભવભવ નો સંગાથ

(15)
  • 4.5k
  • 1
  • 1.1k

શું ભેળું આવે છે???? વાત જન્મો જન્મની છે.... ધ્યાન આપી વાંચજો સમજજો... બહું સમજવા જેવી બાબત છે...મૃત્યું બાદ ...... શું સાથે આવે છે???ભગવાન માં આસ્થા છે તેના માટે...આ વીસય ખુબજ મહત્વનો છે....આજે ભક્તીની વાતજ નથી કરવી....બસ ...પાપ પુન્ય ની પણ નથી કરવી.....આતો ખબર હશે બધાને. કેમ???પણ આજે કંઈક અલગ જ વીચાર રજું કરૂં છું..જેને તમે બધાજ સ્વીકારશો, આરે તમે પણ જાણો છો પણ ક્યારેય આ બાબતે વીચાર્યું જ નથી...હા ખરૂ કહું છું....નથી મનાતું તો સાંભળો...... વાત કરીએ .. જન્મથી...છોકરો હોય કે છોકરી...જ્યારથી સમજ આવે ત્યારથી કંઈક પામવાની હાસીલ કરવાની વાત....ધન દોલત ઈજ્જત ઐશ્વર્ય માન મોભો પ્રતીષ્ઠા પદ ...ડીટેલ્સ માં અમુક બાબતો જોઈએ