આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-39

(87)
  • 6.9k
  • 3
  • 3.8k

આઇ હેટ યુપ્રકરણ-39 નંદીનીએ ગોપાલ ડ્રાઇવરને ગોપીપુરા વિસ્તારમાં આવ્યા પછી કહ્યું ભાઇ શરણમ સોસાયટી લઇ લો. ત્યાંજ નંદીનીની નજર કાળા કોટવાળા નવીનમાસા પર પડી. નવીનમાસા ઝભ્ભા ઉપર કાયમ કાળો કોટ પહેરતાં. અને નંદીનીએ બૂમ પાડી નવીન માસા... નવીનમાસાએ બૂમ તરફ નજર પડી ટેક્ષીમાં બેઠેલી નંદીનીને જોઇ પણ તરીકે કંઇ રીએક્ટ ના કર્યું. એમને નંદીની ઓળખાઇ જ નહોતી. નંદીનીએ ગાડી ધીમી કરવા કહ્યું અને કાચ ઉતારીને ફરીથી કહ્યું નવીનમાસા હું નંદીની... વડોદરાથી... ત્યાંજ નવીન માસાએ ઓળખી અને બોલ્યા નંદીની તું ? એકદમ ? નંદીનીએ કહ્યું માસા હું નંદીની વડોદરાથી... મારે મારી બદલી થઇ છે એટલે અચાનક આવવાનુ થયું. અરે તમે ટેક્ષીમાં