લોસ્ટ - 38

(29)
  • 3k
  • 3
  • 1.5k

પ્રકરણ ૩૮"રાવિઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ....." રાધિની ચીસના પડઘા હિમાલયની ખીણમાં પડ્યા અને હિમાલય પણ રડવા માંગતો હોય એમ વરસાદ ચાલુ થયો."હું તને સાચે પ્રેમ કરું છું રાવિ.... સાંભળે છે તું?" કેરિનએ રાવિને ગળે લગાવી અને તેની આંખોમાંથી આંસુનો ધોધ છૂટ્યો.રાધિએ રાવિની આંખો બંધ કરી, તેના ચેહરા પર હાથ ફેરવ્યો અને તેનો હાથ ચુમ્યો,"હું તને ક્યારેય માફ નઈ કરું રાવિ, ક્યારેય નઈ.""રાવિ ક્યાં છે?" જેવો રાધિએ ઘરમાં પગ મુક્યો કે તરત જિજ્ઞાસાએ પૂછ્યું.રાધિએ પાછળ વળીને કેરિન તરફ જોયું, તેની ગોદમાં રાવિ આરામથી પોઢી હતી જાણે તેને કોઈની પરવા જ ન હોય.કેરિનએ રાવિને આધ્વીકાની બાજુમાં સુવડાવી, રાવિનું લોહીલુહાણ શરીર જોઈને જિજ્ઞાસાએ રાધિ સામે જોયું,"શું થયું