કૉલેજ કેમ્પસ - 11 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(35)
  • 10.8k
  • 3
  • 8.4k

સાન્વી અને વેદાંશ બંને એકબીજાને ફ્લાઈંગ કીસ આપી ફોન મૂકે છે.... સાન્વી એકદમ ધ્યાનથી ફાઇનલ એક્ઝામની તૈયારી કરી રહી છે. વેદાંશના કહેવા પ્રમાણે તે, સાન્વીને એક્ઝામ છે એટલે દશ દિવસની રજા લઇ અમદાવાદ આવ્યો છે. દુનિયાનો છેડો એટલે ઘર...પોતાના ઘરે આવીને તે મનની શાંતિ અને હાંશ અનુભવે છે. મમ્મી-પપ્પા, ભાઈને મળીને ખૂબજ ખુશ થઇ જાય છે. આફ્ટર લોન્ગ ટાઇમ ઈશીતાને ઘરે બધા ભેગા થાય છે. ચાતક વરસાદની રાહ જુએ તેમ સાન્વી વેદાંશની રાહ જોઇ રહી છે. આટલા બધા સમય પછી વેદાંશને મળવાનું એક્સાઇટમેન્ટ...કંઈક અલગ જ અહેસાસ હતો એ...!! જેને પ્રેમ કરતા હોઈએ તેના આવવાની રાહ જોવી...!! આટલું અઘરું હશે...?? તે