આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-81

(105)
  • 5.6k
  • 4
  • 3.5k

આઇ હેટ યુપ્રકરણ-81નયનાબેન પ્રબોધભાઇ સાથે રાજ અંગે વાત કરી રહેલાં અને એમનાં માંબાપ તરીકેનાં પુત્ર સાથેના વર્તનનું આખું સાચું નિસ્પક્ષ ચિત્રણ કરી રહેલાં. રાજને અન્યાય થયો છે આપણે આપણી ઈચ્છાઓ અને પસંદગી રાજ ઉપર થોપી દીધી છે આજે રાજ સાવ એકલો પડી ગયો છે એ નંદીનીને ભુલ્યો નથી ઉપરથી વધુને વધુ એનેજ યાદ કરી રહ્યો છે. હવે આપણે એલોકોનો સંબંધ સ્વીકારીને રાજને ન્યાંય નહીં આપીએ તો છોકરો હાથમાંથી ખોઈ બેસીશુ એમ બોલતાં બોલતાં રડી પડ્યાં. એમણે કહ્યું મેં મારા દીકરાની પીડા મારી આંખે જોઈ છે મારા હૃદયે અનુભવી છે આ મારાં પસ્તાવાનાં આંસુ પણ આપણી ભૂલ નહીં ધોઈ શકે હુંજ