સ્વીકાર નથી

  • 2.3k
  • 804

જીવતા  જેને  મને  ના  સ્વીકાર  કર્યો  , મર્યા પછી  , મારી  ચિતા  ને  એનો અગ્નિદાહ  સ્વીકાર  નથી  ...(૧)   આખી  જિંદગી  નાહક  નો  ધીક્કાર્યો  મને  , મર્યા  પછી  , તું  મારી  પ્રશંશા  કરે  એ  વાત  મને  સ્વીકાર નથી  ...(૨)   જીવનભર  મને  સમજી  ના શક્યા , મર્યા  પછી  , મારા  દુખો  ને  તું  બયા કરે  તો  તું  સમજદાર નથી ...(૩)   જીવતા  કદી  મારી  સાથે  હાથ  ના  મિલાવ્યો  , મર્યા  પછી  , તું  મને  ખંભે  ઉચકે  એ  વાત  નો  કોઈ  પ્રભાવ  નથી  ...(૪)   જીવતા  કદી  પ્રેમ થી  મારી  સાથે  ના  જમ્યો  , મર્યા  પછી  , તારી  કાગવાસ  નો   મને