પ્રેમ ની પરિભાષા - 1

  • 4.1k
  • 2.4k

ઘણી વાર આપણે વિચારીએ કે પ્રેમ અથવા તો લાગણી ની કોઈ ચોક્કસ ભાષા હોય છે ખરી..? આ વિષય પર દરેક વ્યકિત ના મંત્વ્ય અલગ અલગ હોય છે , પરંતુ દરેક ના મૂળ મા તો પ્રેમ રહેલો હોય જ છે. ઘણા વ્યકિત માટે પ્રેમ ની ભાષા સારીરિક સુખ હોય છે , તો બીજા માટે એ જ પ્રેમ માનસિક મનોબળ અથવા તો ભરપૂર લાગણીઓ , જે એ વ્યકિત ને જીવન દરમિયાન દરેક મુસીબત સમયે અનુભવાય છે. તમને આ વાર્તા મા પણ અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવતા વ્યકિતઓ ની પ્રેમ ની ભાષા પ્રદર્શીત કરી છે. કાવ્યા એ કચ્છના નાના એવા ગામ મા રહેતી ,