આપણી સંસ્કૃતિ આપણી પરંપરા

  • 2.5k
  • 780

જીવનનો આવો પણ રાગ હતોપાંચ છ દાયકા પહેલા નુ ગામડું ️પાં ચ છ દાયકા પૂર્વે ગામમાં રેડિયો ભાગ્યે જ જોવા મળતો. સાયકલ પણ નહિ, દવાખાના માટે બીજે ગામ ચાલીને જવું પડતું. ઘંટી અને કરિયાણાની દુકાન પણ ના હોય, હટાણું કરવાય બીજે ગામ ચાલતા જતા. શહેરમાં ઘોડાગાડીનો જમાનો હતો- મુંબઇ ઉત્તર ગુજરાતીઓને પરદેશ જેવું લાગતું. મુંબઇમાં મજૂરી કરવા ગયેલા લોકો માળામાં રહે. એ માળામાં ઘણાં કુટુમ્બો સાથે રહેતા. કુટુમ્બમેળો જામે. બૈરાં ચાલીમાં ભેગાં થઇ ગામગપાટા મારે. શાક સમારે. ગાજ-બટન કરે કે ફાટેલાં કપડાં હાથથી સાંધે.ગામમાંય મજૂરી જ કરવાની. વરસાદી ખેતી. બધો આધાર આકાશ ઉપર. શ્રમનો મહિમા. હાડકાં હલાવવાં પડે. મજૂરી કરવી