એક પ્રીત આવી પણ.. - 1

  • 2.8k
  • 1.2k

એક અમદાવાદ શહેર નો , ખૂબ જ પ્રખ્યાત એવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા... જ્યાં ગગનચુંબી અને ભવ્ય એક ઈમારત છે, જ્યાં દસમા માળે પર , આધુનિક સુવિધાઓ સાથે નો તેમજ ભવ્ય ફુલ્લી ફર્નીસ્ડ એવી એક ચીલ્ડ એરકંડીશનર ઓફિસ છે... ત્યાં ની ગ્લાસ ની બારી માં થી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે...તે બારી માં થી, નીચે રોડ પર ખૂબ જ વાહનો ની અવર જ્વર કરતી કાર તો જાણે રમકડાં ની કાર આમ થી તેમ દોડતી હોય,તેમ લાગી રહી છે .   તેની જાજરમાન રોલીન્ગ ચેર પર એક ઠાઠ માઠ સાથે, ત્યાં ખુબ જ ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, જેમનો બિઝનેસ દેશ વિદેશ