સૌથી આગળ, પ્રેમ પાગલ - 1

  • 1.8k
  • 632

સૌથી આગળ, પ્રેમ પાગલ"આ કર ચાલ," પરાગ એને બહુ જ પ્યાર થી ખવડાવી રહ્યો હતો."ના હવે બસ.. મને નહિ ભાવતું.." પાયલ બોલી."કેટલી સુકાઈ ગઈ છે," પરાગે ચિંતા કરતા કહ્યું."નહિ ખાવું, પ્લીઝ!" પાયલે હળવું ચિડાતા કહ્યું."મારી સામે જો, બાપા. બીમાર થઈ જઈશ તું પાગલ! હું ખવડાવું છું ને, પ્લીઝ!" પરાગ લગભગ કરગરી જ રહ્યો હતો."ઘરે પણ આવતો હોવ તો.." પાયલે થોડું સેડ થતાં કહ્યું તો પરાગ વાત વાળતા કહે છે - "મારું બસ ચાલે ને તો તને એક સેકંડ માટે પણ ખુદથી દૂર ના કરું!""ઓહ.. કેમ?" એને અમસ્તાં જ પૂછ્યું તો એને બનાવટી ખાંસી ખાવાનો ડોળ કર્યો.પાયલ ને પણ થયું કે