બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 29

  • 1.2k
  • 558

ધડામ કરતો જોરથી દરવાજો બંદ થવાનો અવાજ આવ્યો. નંદિનીએ પોતાની જાતને ઓરડામાં બંદ કરી દીધી.“ નંદિની દરવાજો ખોલ. આમ સચ્ચાઈથી ક્યાં સુધી ભાગીશ. કાલિંદી ને જે જાણવું હતું એ બધું જાણી લીધું છે. હાલમાં કાલિંદી ને સૌથી વધુ જરૂર તારી છે. આખરે એના જીવનનું મોટામાં મોટું સત્યની જાણ તેને થઈ છે." વિરમસિંહનું ઘણું કહેવા છતાં નંદિની નાહી તો કઈ બોલી કે નાહી દરવાજો ખૂલ્યો.તો આ બાજુ શિવમ કાલિંદીને પોતાના ઓરડામાં લઈને આવ્યો...“ મે કહ્યુ ને મારે કોઈની સાથે વાત નથી કરવી તો પછી મને અહીં લાવવાનો શું અર્થ..?" કાલિંદી એ ગુસ્સા સાથે શિવમ ને કહ્યું.“ પણ મારે તને ઘણું બધું