મેઘના - 3

  • 1.1k
  • 596

નિલેશ કંઈ વાંધો નહીં તમે ચિંતા ના કરો એ તો ઠીક થઈ જશે પણ નિલેશ તેની વાત માન્યો નહી અને કહ્યું, મેઘના મારે કંઈ સાંભળવું નથી દવાઓ ક્યાં રાખી છે? આ સાંભળી મેઘનાએ એક કબાટ તરફ ઈશારો કર્યો,જે જોઈ નિલેશ ઝડપથી એ કબાટમાંથી એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈ આવ્યો જેમાં રૂ, ઘાવનો મલમ,દવાઓ જેવી પ્રાથમિક સારવારની વસ્તુઓ હતી.નિલેશ જમીન પર બેસી મેઘનાનો પગ તેના સાથળ પર મૂકી દીધો,તેને ડબ્બો ખોલી એક રૂ લઈ તેના ઉપર થોડું ટિંચર લગાવી હળવા હાથે પગનો ઘાવ સાફ કરવા લાગ્યો,પીડાના લીધે મેઘનાએ તેની આંખો બંધ કરી લીધી પણ છતાં તેના મોઢામાંથી હલકો અવાજ નીકળી ગયો,ઘાવને સરખી રીતે