SALAAR - PART 1 CEASEFIRE મારી નજરે ?

  • 1.3k
  • 382

નમસ્કાર વાંચક મિત્રો હું vishesh ફરીથી આપની સમક્ષ પ્રસ્તુત છું SALAAR ફિલ્મના પહેલા ભાગના રીવ્યુ સાથે,હા જાણું છું ઘણા સમયથી હું કશું લખી શક્યો નથી થોડા પર્સનલ રીઝનને કારણે, ચાલો નવી દુનિયાની પરિક્રમા કરીએફિલ્મની શરૂઆતમાં આઝાદીના સમયે ગુજરાતની બોડરની નજીક એક ખાનસાર નામની એક મોટી સીટી છે જેને રાજ્ય પણ કહી શકાય પણ તેમાં મોટા મોટા ગેંગસ્ટર રહે છે, તેમનું એક અલગ બંધારણ છે અને ભરતના નિયમો ત્યાં લાગુ પડતા નથી....આ પછી ફિલ્મમાં દેવા અને વર્ધા એટલેકે પ્રભાસ અને પૃથ્વીરાજ઼ની મિત્રતા જોવા મળે છે, બાળપણમાં બંનેની મિત્રતા આપણને વ્યાકુળ કરે એવી હોય છે, પરંતુ અમુક કારણો સર દેવાને તેની માતા