પ્રેમ

  • 1.1k
  • 2
  • 332

જયશ્રી રામ!પ્રેમ!! પ્રેમ ની વ્યાખ્યા તો ઘણા લોકો એ, અલગ અલગ રીતે કરી છે, જેને જે અનુભવ્યું,એ‌ પ્રેમ ની વ્યાખ્યા રૂપે પ્રગટ કર્યું.આજના યુવાનો માટે તો‌ પ્રેમ એટલે,સારો દેખાવ, સાથે કોફી પીવા જવું, બહાર ફરવા જવું , ફિલ્મ જોવા જવું, વગેરે..પ્રેમ તો આત્મા થી હોવો જોઈએ, શરીર થી નહીં,શરીર‌ થી‌‌ પ્રેમ કરનારા ક્યારેય સાચ્ચા પ્રેમ નો અર્થ સમજી શકતા નથી,જેને પ્રેમ કરીએ એની શરીર‌ ની‌‌ સુંદરતા કરતાં એનાં મન ની સુંદરતા ને પ્રેમ કરવો જોઈએ,ત્યારે તમને સાચ્ચા અર્થમાં પ્રેમ મળી શકે.રાધા કૃષ્ણ ના પ્રેમ થી કોઈ અજાણ