માયરા

  • 1k
  • 260

તા.૧/૪/૨૦૨૪, સોમવારમને કોઈ લખવા નો અનુભવ નથી, પણ કહેવાય છે ને કે આપણા વિચારો દર્શાવવા માટે કોઈ લેખન પદ્ધતિ ની જરૂર નથી, તમારી લાગણીઓ સાચ્ચી હોય તો કોઈ પણ તમારી વાત આસાનીથી સમજી શકે,હું નાનપણ થી જ લાગણીશીલ સ્વભાવની છું, વધારે પડતાં જ લાગણીશીલ હોવાથી હું નાની નાની વાતો પણ મન પર લઈ લેતી અને હંમેશા પોતાની જાતને દુઃખી કરતી.ખાસ કરીને મારા નજીકના લોકો મારી વાત ના‌ સમજી શકે ત્યારે વધારે જ લાગણીશીલ થઈ જતી,મારા ૨ બાળકો છે,એક છોકરો જેનું નામ વિયાન છે, અને બીજી છોકરી છે જેનું નામ માયરા છે,વિયાન‌ ૬.૫ વર્ષ નો છે, જ્યારે માયરા ૨.૧૦ વર્ષ ની