લવ ફાઈન, ઓનલાઇન - 20

  • 494
  • 1
  • 168

લવ ફાઈન, ઓનલાઇન - 20 "હા જ તો વળી, આપને જેને લવ કરીએ, એને ક્યારેય ના જ ભૂલી શકાય ને!" સ્નેહા એ કહી જ દીધું પણ એના શબ્દો પણ લાગણી ના એ જ ભીનાશથી કોરા રહી જ ના શક્યા!આ બાજુ પ્રાચી એ પણ એક નિશ્વાસ નાંખ્યો તો રાજેશે મેદાનમાં આવવું જ પડ્યું!"જો યાર રાજીવ, રડાવવા જ હોય તો કહી જ દે ને! અમે જાતે જ સેડ સોંગ સાંભળીને..." એની વાતને અધવચ્ચે જ કાપતા સ્નેહા બોલી, "આ રાજીવ તો એવો જ છે, કઈ નહિ આવડતું!" રાજેશ ની એ વાતને તેમ છત્તાં બધા ને હસવા મજબૂર તો કરી જ દીધા હતા તો