લવ ફાઈન, ઓનલાઇન - 21

  • 462
  • 2
  • 162

લવ ફાઈન, ઓનલાઇન - 21"પ્રાચી જાય છે તું?!" સ્નેહા એ જાણે કે હમણાં જ ખબર પડી હોય એમ પૂછ્યું. ખુશી ની વાત તો એ હતી કે બંનેને કઈ જ નહોતી ખબર પડી! પણ અચાનક જ સ્નેહા ને પણ થયું હશે કે જો હમણાં એ જાય છે તો પણ નહીં બોલે તો સારું નહિ લાગે. એ બંને એકબીજા સાથે વાતોમાં એટલા બધાં મશગુલ હતાં કે આ લોકોની વાતો તરફ ધ્યાન જ નહોતું રાખતાં!"હા... બાય! ગ્રુપમાં વાત કરીશું!" પ્રાચી એ કહ્યું અને જવાની તૈયારી બતાવી. "હા... બાય!" રાજીવે પણ કહ્યું. એ પણ જાણે કે હમણાં જ હોશમાં આવ્યો. "બાય રાજેશ!" પ્રાચી એ