બહારવટિયો કાળુભા - 1

  • 2k
  • 3
  • 644

પ્રસ્તાવના, ગુજરાત ભુમી બહારવટિયા, સતી, સુરાઓ, સંતો, મહાત્માઓ અને યુગ પુરુષ ની ધરતી તરીકે ઓળખાય છે. ગુજરાતના દરેક ગામડાઓની ધરતી વીરોની વાતોને પોતાના પેટમાં સંઘરીને બેઠી છે. ગુજરાત પ્રાંતમાં ઘણા જ બહારવટિયાઓ થઈ ગયા, તેમાંનો એક બહારવટિયો એટલે "કાળુભા"બારડી વિસ્તારમાં આવેલ મોવાણ નામના ગામે એક લોહાણા શેઠને ત્યાં મજૂરી કરતો માણસ, જેણે સરકારની સામે બહારવટુ માંડ્યું હતું. કાળુભાઈ નું બારવટુ બારાડી, સોરઠ, હાલર, કાઠીયાવાડ વગેરે વિસ્તારમાં જાણીતું હતું. કચ્છના કોઈ ગામડેથી ભાગીને આવેલ એ કાળુભા બારાડીમા આશરો લે છે. ઘણા વર્ષો સુધી લોહાણા શેઠને ત્યાં ગોડાઉનમાં માલ ઉતારવા ચડાવવાનું કામ કરતો રહ્યો. પણ...અચાનક કંઇક એવું થયું કે કાળુ મજૂર મટીને