ચોરોનો ખજાનો - 59

  • 714
  • 334

અજીબ મુસીબત સિરત પોતાની ચેમ્બરમાંથી બહાર આવી અને કેપ્ટન રાજ ઠાકોરની ચેમ્બર તરફ જવા લાગી. थोड़ी सी भी अक्कल खुद से नही लगा सकते क्या तुम? उस कीड़े के बारे में सबको बताने की क्या जरूरत थी! एकदम बेवकूफों वाला काम कर के आए हो तुम, पता है तुम्हे? જહાજને ચલાવવા માટે ડિજીટલ સ્ક્રીન ઉપર નજર કરીને રાજ ઠાકોર ઊભો હતો. અચાનક જ જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ તેના ડાબી બાજુના ખભે એક કાળા કપડાં પહેરી અને પોતાના હાથમાં લાંબો દંડ લઈને કોઈ એક વેંત જેવડી સ્ત્રી પ્રગટ થઈ. તે સ્ત્રી રાજ ઠાકોરને ગુસ્સાથી ધમકાવતા બોલી. રાજ ઠાકોરનું ધ્યાન