comparision_religion Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

comparision_religion Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful comparision_religion quote can lift spirits and rekindle determination. comparision_religion Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

comparision_religion bites

ધર્મ ના નામે આજે રચાતા આ કુરુક્ષેત્ર મા કદાચ આજે ભગવાન હોત તો કદાચ એ પણ અસમંજસ પડી ગયો હોત અને વિચારતો હોત કે આ તો કેવો ધર્મ સ્થાપન થયો છે જ્યાં મારાજ સ્થાપેલા "એક ધર્મ" અને "એક ભારત" આજે ભાગલા પાડીને આ માણસો લડી રહ્યા છે. આજે આ સ્થિતિ જોઈને કૃષ્ણ ને પણ વિયોગ થતો હસે કે આ દિવસ માટે એ મહાયુદ્ધ લડાયું હતું? આની માટે એ વીરો એ પ્રાણ નો ત્યાગ કર્યો હસે? ધર્મ ને અપનાવો, એનો સ્વીકાર કરો. એને હોડ મા ના મૂકો.
-
-
-
#ધર્મ #કુરુક્ષેત્ર #ગુજરાતી #religion #krushna #krishna #krishnaupdesh #religion_seperate #compare #comparision_religion #mymindsthoughts #truereligion #respectreligion #acceptreligion #goodreads #gujjus #mahabharatquotes #mahabharat #ahemdabad #vadodara #surat #gujjuquotes #quotes #mannnavichar

https://mannnavichar.com/article-on-krishna/