fitness Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

fitness Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful fitness quote can lift spirits and rekindle determination. fitness Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

fitness bites

હજારો રીત લઇ બેઠો અહીં મુંઝવણમાં
પ્રેમ છે પણ સ્વીકાર નથી હદયમાં
છતા ચિંતા અત્યંત છે તેની આ હદયમા
ક્યાંથી ક્યાં પહોંચ્યો?
મારગ ઘણા પણ‌ છતા ભુલ્યો, મુલ્યો આ ભાવનાઓમાં
ન ભુલી શકું..ન પામવું તેને આ જીવનમાં

બસ રહે મુંઝવણ આ હદયમા
આગળ વધું મુકી તુજને કે રાખુ વાટ આ જીવનમાં

અડગ છે હદય મળશે સાથ એ અભિલાષ માં
પણ મન કહે ન બાંધ આશ ખોટા આ વ્હેમમાં

મુક બધુ અહી,ભાગ ત્યજી અહી માંડ આ પંથ ભગવાનના સંસારમાં
ત્યા બોલે ‌હરી પ્રભુ...ન રાખુ તુજને એક કાજ મારી. સંગાથમાં

રાખવો તને આ ભવસાગરના સંસારમાં એટલે જ પ્રેમ આપી કર્યો તને અહીથી દુર મારા રંગરોગાનના મહેલમાં

પુછે કવિ આ વાત સાંભળી
ન રાખવુ તુજને મુજને તારા આ અંબારમા
પ્રેમ રુપી સ્વપ્ન આપ્યું અને મુજને જ કર્યો દુર તે આ સંસારમાં

હે પ્રભુ ભુલ શું થઇ મારી
માંગી ભક્તિ આ ભવસાગર છોડી
ને પ્રેમ નો દિવો પ્રગટાવી કેમ રાખ્યો મને આ ભવસાગર જોડી?

કહે લોક આ વાત સાંભળી તારી મારી
ભજ ગોવિંદ આ સંસારમાં રહી
એ જ નિણર્ય કરે પ્રભુ હરી

રાખુ દરેક વાત પ્રભુ માથે લગાવી
હવે એક જ કરુ પ્રાર્થના હવે આપ લગાવી

સંસારમાં રહી ભક્તિ કરુ ઇચ્છા તારી
બસ એ જ સંસારમાં જે પ્રેમ આપ્યો તે પુરો કર‌ હરી
બસ પુરો કરી હરી....

વચન આપુ આ જીવનમાં
ન લગાડુ ‌ખોટુ જે દુર કર્યો મને તારી આશમા
જે કારણ તે ચિંતવ્યો મને આ સંસારમાં
બસ‌ પ્રભુ હવે પુરી કર‌ અરજ‌ એ જ મારી પ્રાર્થના...


બસ પ્રભુ ‌પુરી કર અરજ એ જ મારી પ્રાર્થના.....

#fitness is my life

Constantly Challenge yourself
Parkour | Real Life - Parkour, Flips & Swings

This story is a part of our Human Condition series. Come along and let us connect you to some of the
Most peculiar, stirring, extraordinary, and distinctive people in the world.

Amar Pariyar : +91 84870 24843

Got a story idea for us? Shoot us an email at greatinsidestory@gmail.com

Contact us if you got your inside story
We will be coming to you and accept you with a huge smile.

#parkour #freerunning #flips #parkourlife #life #tricking #flip #freerun #backflip #training #fitness #gym #tumbling #parkourtraining #gymnastics #jump #frontflip #flippingfeed #trampoline #pkfr #workout #movement #sport #run #pk #flipping #freerunner #calisthenics #freeruning #greatinsidestory