gujaratiquotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

gujaratiquotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful gujaratiquotes quote can lift spirits and rekindle determination. gujaratiquotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

gujaratiquotes bites

બે અર્થે લોક જીવે છે : આત્માર્થે જીવે, તે તો કો'ક જ માણસ હોય. બીજાં બધાં લક્ષ્મીના અર્થે જીવે છે. આખો દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! - દાદા ભગવાન

વધુ વાંચવા માટે: https://dbf.adalaj.org/6PVCnUv2

#quoteoftheday #gujaratiquotes #quotes #spiritual #DadaBhagwanFoundation

આજની તારીખે કોઈ પાસે સમય જ નથી ...
બધા બહુ busy છે. સાહેબ busy નહીં પણ productive બનો..

ત્યારેજ સમયનો સદુપયોગ થયો કહેવાશે..

#હેત #gujaratimatribhasha #gujaratiquotes #gujju #gujaratistory #gujaratitrendingreels #gujaratitrendingreels #gujarati #gujaratiwriter #productivelifestyle
https://www.instagram.com/p/Cz9bt3nSi9o/?igshid=MTc4MmM1YmI2Ng==

મોક્ષ અઘરો નથી સંસાર અઘરો છે ! - દાદા ભગવાન

મોક્ષનો ખરો અર્થ શું એ તમે જાણો છો? https://dbf.adalaj.org/PYav0R2n

#gujaratisuvichar #quotes #moksha #gujaratiquotes #quoteoftheday #dadabhagwan #dadabhagwanfoundation

અજ્ઞાન કાઢવા શું કરવું ? જ્ઞાન મેળવવું. જ્ઞાન મેળવવા પુસ્તકો કે શાસ્ત્રોનાં સાધનો સેવવાં, ને 'જ્ઞાની પુરુષ' મળી જાય તો બીજા કોઈ સાધનની જરૂર નથી. આત્મા અવક્તવ્ય, અવર્ણનીય છે. તે પુસ્તકમાં ઉતરે તેવો નથી. - દાદા ભગવાન

વધુ માહિતી માટે: https://dbf.adalaj.org/t8nj9W61

#spiritual #spiritualawakening #spiritualknowledge #quote #quotesaboutlife #quoteoftheday #spiritualquote #gujaratiquotes #trending #dadabhagwan #dadabhagwanfoundation

સુપ્રભાત!!
શાંતિ અને સમૃદ્ધિની મંગલમય કામનાઓ સાથે આપને અને આપના સમગ્ર પરિવારને નવરાત્રીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.💐

આજે #નમો_દુર્ગે_સુખ_કરની શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #yqgujarati #gujaratiquotes
#YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/mrs-farida-desar-dgmq4/quotes/nmo-nmo-durge-sukh-krnnii-aavii-caitrii-nvraatrii-utaarun-ck5sj6

બંધનમાંથી મુક્તિ કરાવે, એનું નામ યથાર્થ ધર્મ.

યથાર્થ ધર્મ કોને કહેવાય, વાંચો અહીં: https://dbf.adalaj.org/yDhlICkF

#quoteoftheday #quotes_daily #gujaratiquotes #dadabhagwanfoundation #DadaBhagwanQuotes

તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે.
તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે.

સુપ્રભાત!!
આજે #શબ્દો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/mrs-farida-desar-dgmq4/quotes/hun-jyaaare-klm-pkddu-aavii-mlle-che-shbdo-hun-gjhl-rcu-pdde-cnlfg4