repost Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

repost Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful repost quote can lift spirits and rekindle determination. repost Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

repost bites

#Repost
#શબ્દોને_sarname__
#shabdone_sarnaame__
#shabdone_sarname_

આપણા જીવનમાં આવતી કોઈ પણ વ્યક્તિ પછી એ જાણીતી હોય કે અજાણી એનું વર્તન કે એણે આપેલા અભિપ્રાયો ક્યાંક ને ક્યાંક આપણા દિલ અને દિમાગ પર કબજો લઈ લે છે અને આપણી જાણમાં કે જાણબહાર, ઈચ્છા કે અનિચ્છાએ એના આધારે વર્તવા પર મજબૂર કરે છે. જે કાયમ આપણા માટે કે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જ હોય એવું નથી હોતું. માટે જ આપણી જોડે કોઈ એવો બનાવ બન્યો હોય તો એમાંથી બોધપાઠ લઈને આગળ વધવું જ આપણા માટે હિતાવહ હોય છે નહીં કે એ વ્યક્તિ કે બનાવને કાયમ આપણા મગજમાં રાખીને જીવવું.

Don't let random people dominate your mind..
©Shefali Shah

#repost


હમણાં કાલે જ mb માં થોડા શબ્દ ફેર સાથે પોસ્ટ થયેલી રચના જોઈને મને મારી જૂની આ પોસ્ટ યાદ આવી ગઈ.

એમ તો હું અહીંયા સ્ક્રીન શોર્ટ પણ મૂકી શકું છું પણ મારે કંઈ વધુ કહેવું નથી એ જાતે સમજી શકે એટલા સમજદાર તો હશે એવું મારું માનવું છે.

પણ હા જ્યારે જ્યારે મારા શબ્દોને બીજાના નામે ચઢેલા જોવું ત્યારે મને માનવસહજ દુઃખ તો થાય જ છે સાથે એક સવાલ પણ થાય છે કે કેમ તમે એના મૂળ રચનાકારને એ શબ્દોનો ક્રેડિટ ના આપો..?? એણે એના માટે મહેનત કરી હોય કે બની શકે કે એ એની કોઈ લાગણી હોય. ખાલી નામની ક્રેડિટ આપવાથી એની ઓળખ ઊભી થાય કે ના થાય પણ મારા જેવા નાના લેખક કે કવિને અનહદ ખુશી ચોક્કસ મળે. મારી જગ્યાએ પોતાને મૂકીને એકવાર વિચારી જોજો..

કોઈએ નામ ના પૂછવા વિનંતી..

-- Shefali

https://www.matrubharti.com/bites/111085284

आईने के सामने खड़ी हूँ. एकटक खुद को देखती ।कहा था न तुमने एक बार ...तुम्हारी आँखे रोने के बाद बहुत खूबसूरत लगती हैं।
देखो..... आजकल मैं बहुत रोती हूँ ,पर अब तुम क्यों कहते हो खुश रहा करो।आँखे तो वही है न मेरी ..........बदल तो तुम गये हो .....

#मृगतृष्णा
#अरेदिसम्बर
#repost

-Neelima Sharrma Nivia

#repost

જાણે અજાણે આજે મેં એક બીજ વાવ્યું છે.. હાથની લકીરો બાજુએ મૂકી સ્વપ્નનું એક તીર માર્યું છે.. અસ્તિત્વ ની વાતોથી આશાવાદ તરફ એક ડગ માંડ્યું છે.. કદાચ શબ્દ પણ કદાચ નાનો પડે મિત્રો પણ કેહવા માંગીશ કે મેં તો વાદળ માં પણ મારા રહેઠાણ નું પ્રતીક માર્યું છે .. DJC✌️ (insta@savicha_sara_vichar)

Not every job is always work
#repost
#Job

#AB ?kunjdeep
#repost ..
પહેલા post કરેલી પણ તમે બધા ના વાંચી શકયા હતા...eng.language selectકરી હતી માટે..