માતૃભારતીના વાચકો માટે મિતલ ઠક્કરનું નામ હવે અજાણ્યું નથી. અત્યારે પ્રેમ - નફરતમાં રહસ્ય અને રોમાંચ સાથેની કથા છે. તેમની દિયર-ભાભીના સંબંધ પર આધારિત નવલકથા મોનિકા પ્રગટ થયેલી છે. રાજકારણની રાણીમાં એક મહિલાની સમાજ અને રાજકારણીઓ સામેના સંઘર્ષની વાત છે. તેમની રસોઇ ટીપ્સ, બ્યુટી ટીપ્સ બુક્સને અને વિવિધ વાનગીઓની બુકને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. સાથે તેના વિશે આરોગ્યલક્ષી માહિતી ઉપયોગી બની રહે છે. તેમની રસોઇમાં જાણવા જેવું દરેક મહિલા માટે ઉપયોગી છે. વજન ઘટાડવાની ટિપ્સની બુક પણ વાંચો

It's so hard to forget pain, but it's even harder to remember sweetness. We have no scar to show for happiness. We learn so little from peace
Chuck Palahniuk, 'Diary'

You cannot protect yourself from sadness without protecting yourself from happiness
Jonathan Safran Foer

તિરંગો છે દેશની આન બાન અને શાન
શહીદોને યાદ કરી દિલથી કરું હું નમન
દેશની આઝાદી કાજ આપી હતી જાન
એવા વીરોને છે આપણા શત શત વંદન
#RepublicDay

Read More

कामयाबी सुबह के जैसी होती है, मांगने पर नही जागने पर मिलती है।

जब विचार, प्रार्थना और इरादा सब पॉजिटिव हो तो जिंदगी अपने आप पॉजिटिव हो जाती है।

जो लम्हा साथ है उसे जी भर के जी लो,
कमबख्त ये ज़िंदगी भरोसे के काबिल नही।

उस व्यक्ति की उम्मीद कभी नहीं टूटती,
जिसका ईश्वर पर अटूट विश्वास होता है।

खुशी पाने का सबसे आसान तरीका है किसी के चेहरे पर मुस्कान लाने की कोशिश करना।

दुनिया का बस यही उसूल है कि, जब तक काम है तब तक ही नाम है, बाकी दूर से ही सलाम है।

अगर रोग इश्क का होगा तो वह आपको बर्बाद कर देगा और अगर रोग किताबों का होगा तो वह आपको आबाद कर देगा।