Bhinjayelo prem book and story is written by Mehul Mer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhinjayelo prem is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભીંજાયેલો પ્રેમ - Novels
by Mehul Mer
in
Gujarati Love Stories
ભીંજાયેલો પ્રેમ એવી બે વ્યક્તિની કહાની છે જે કદાચ દુનિયાના અંદાજથી અલગ છે.ભીંજાયેલો પ્રેમ આ બે વ્યક્તિની એવી પરિસ્થિતિ રજુ કરે છે જ્યાં નાની નાની બાબતોમાંથી ઘણું બધું શીખવા મળે છે અને હા છેલ્લી વાત આ એક સસ્પેન્સ ભરી લવ સ્ટોરી છે..આશા રાખું આપ સર્વોને મારા શબ્દો કરતા જજબાત વધારે ગમશે અને અક્ષરો કરતા કલમ વધારે જ ગમશે.
Thank you
ભીંજાયેલો પ્રેમ એવી બે વ્યક્તિની કહાની છે જે કદાચ દુનિયાના અંદાજથી અલગ છે.ભીંજાયેલો પ્રેમ આ બે વ્યક્તિની એવી પરિસ્થિતિ રજુ કરે છે જ્યાં નાની નાની બાબતોમાંથી ઘણું બધું શીખવા મળે છે અને હા છેલ્લી વાત ...Read Moreએક સસ્પેન્સ ભરી લવ સ્ટોરી છે..આશા રાખું આપ સર્વોને મારા શબ્દો કરતા જજબાત વધારે ગમશે અને અક્ષરો કરતા કલમ વધારે જ ગમશે.
Thank you
મેહુલની લાઈફમાં કેવી રીતે ઈમોશન સમજવાની આવડત આવે છે તે મેહુલ આ ભાગમાં મહેસુસ કરે છે.
જેમ જેમ રાહી તરફ આકર્ષાતો જાય છે તેમ તેમ તેના પ્રેમ પાગલ બનતા મેહુલની લાઈફમાં કેવા ...Read Moreઆવે છે તે મેહુલ આલેખે છે.
રાહીની સાથે દરિયા કિનારે જવાની ઘટનામાં મેહુલ અને રહી રાહી વચ્ચે કેવી વાતો થાય છે અને બંને એક બીજા પ્રત્યે કેવા ભાવનાઓથી આકર્ષાય તે જાણવા માટે ભીંજાયેલો પ્રેમ ભાગ-3 જુઓ.
મેહુલ અને રાહી વચ્ચે પ્રેમનો ખુલાસો અને બંનેના સંબંધોનું વિસ્તૃતિકરણ તેમજ બંનેની એકબીજા માટેની feelings દર્શાવતી ઘટનાઓનો સંપૂર્ણ ઉલ્લેખ જાણવા જુઓ ભીંજાયેલો પ્રેમ - 4 અને તમે પણ પોતાની આવી ઘટના અથવા ...Read Moreમને જણાવી શકો છો.
મેહુલ અત્યાર સુધી તેની અને રાહીની જિંદગીમાં કેવા પરિવર્તનો આવ્યા તેની વાતો કહેતો હતો પણ હવે મેહુલ બધી જ વાતો રાહીને યાદ અપાવીને કહેવા માંગે છે તો આ ભાગમાં મેહુલ રાહીને ...Read More આપતા બોલવાના લહેકા અને પદ્ધતિ બદલે છે.તમને સારી લાગશે મેહુલે કહેલી વાતો,તેને જરૂર તમારા મંતવ્યો આપજો.