Apar-Ma book and story is written by DIPAK CHITNIS. DMC in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Apar-Ma is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અપર-મા - Novels
by DIPAK CHITNIS. DMC
in
Gujarati Fiction Stories
ભારત દેશની ગણના વિશ્વમાં એવા દેશોમાં થાય છે, જે એક મજબૂત લોકશાહી ધરાવતો અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભારત દેશમાં અનેક રાજ્યોનોવિશાળ દેશ છે. અને દરેક રાજ્યની ભાષા તેમજ દરેક રાજ્યની સંસ્કૃતિલ બોલી (ભાષા) પણઅલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના છે લગભગ વિશ્વના અન્ય દેશમાં નહીં હોય. દેશમાં વસ્તી પ્રજા અનેક ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રે નામના ધરાવે છે. ભારત એક એવો દેશ છે જેમાં વસતો ભારતીય અન્ય દેશોમાં જઈને પણ પોતાની ચતુરાઈ ના ડંકા વગાડે છે. જેમાં તાજેતરમાં જ અમેરિકામાં જે ચૂંટણી થઈ તેમાં મુખ્ય સ્થાનો પર ભારતીય મૂળની વ્યક્તિઓ ચૂંટાઇને આવેલ છે. ભારત દેશમાં વસવાટ કરતી પ્રજા વિવિધ કલા તેમજ નૃત્ય કલા, સંગીત કલા ક્ષેત્રે પણ અલગ નામના પ્રસ્થાપિત કરેલ છે. દક્ષિણ ભારતના રાજ્યોની પ્રજામાં નૃત્ય કળા તેમની ગલથૂથીમાં છે તેમ કહીએ તો તે અતિશયોક્તિ ભરેલ નહી ગણાય.
-: અપર-મા - 1 કલા અતિ સૂક્ષ્મ અને કોમળ છે. તે મગજને પણ કોમળ અને સૂક્ષ્મ બનાવે છે.ભારતીય સંસ્કૃતિમાં ‘કલા’ શબ્દ ‘કળવું’ , ‘મેળવવું’ ‘પામવું’ ના અર્થમાં વાપરવામાં આવેલ છે. ‘कला’ શબ્દ સંસ્કૃત ‘कल' પરથી બન્યો છે. સંસ્કૃત ...Read Moreમત મુજબ..........‘‘कल्यते वा ज्ञायते इति कला ।” ભારત દેશની ગણના વિશ્વમાં એવા દેશોમાં થાય છે, જે એક મજબૂત લોકશાહી ધરાવતો અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભારત દેશમાં અનેક રાજ્યોનોવિશાળ દેશ છે. અને દરેક રાજ્યની ભાષા તેમજ દરેક રાજ્યની સંસ્કૃતિલ બોલી (ભાષા) પણઅલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના છે લગભગ વિશ્વના અન્ય દેશમાં નહીં હોય. દેશમાં વસ્તી પ્રજા અનેક ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રે નામના ધરાવે છે. ભારત એક એવો દેશ છે જેમાં વસતો ભારતીય અન્ય દેશોમાં જઈને પણ પોતાની ચતુરાઈ ના ડંકા વગાડે છે. જેમાં તાજેતરમાં જ અમેરિકામાં જે ચૂંટણી થઈ તેમાં મુખ્ય સ્થાનો પર ભારતીય
-: અપર-મા :- (2) ‘ના અંકલ મારે કોઈ બીજા વી.આઇ.પી ની જરૂર નથી. મારે માટે તો તમેજ વી.આઇ.પી થી વિશેષ છો. મારો હાથ પકડીને પાયલબાએ કહ્યું. હું તો તમને જ બોલાવની સમજ્યાં ?’ કાર ચલાવી રહેલ તેના ...Read Moreદીકરીની આ પ્રકારની હરકતોનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. તદ્દન નવા મારા મિત્ર સાથે પણ પ્રથમ પરિચયમાં જ પાયલબા આટલી ઓતપ્રોત થઈ જાય તે તેમને ગમતું હોવું જોઈએ. ‘અંકલ આ તો મહાસાગર છે મહાસાગર,’ પાછળની સીટ ઉપર મને અઢેલીને બેઠેલી અને પિતાની લાડલીએ સામે જોઈને કહ્યું. ‘દીકરી એમના નામના તો બધી જગ્યાએ સિક્કા પડે છે. તે ધારે તેને રાતોરાત પ્રગતિ અને પ્રસિદ્ધિના શિખરો ઉપર પહોંચાડી શકે તેવા મજબૂત અને તાકાતવર છે. ‘અંકલ પ્લીઝ......પ્લીઝ...... પાયલબાએ મારી બાજુમાં ભરાઈ નાટકીય ઢબે
-: અપર-મા (3) તારી વાત બિલકુલ સત્ય છે. સ્ત્રી ન બોલે પરંતુ તેની આંખો ઘણું બધું બોલતી હોય છે. સમજદાર હોય તેણે ફક્ત સમજવાની જરૂર હોય કારણ સ્ત્રી બોલે કે ન બોલે પરંતુ તેની આંખો અને તેનો ચહેરો ઘણું ...Read More કહી જતો હોય છે.આ બધી વાતો નો દોર અમારા ત્રણ વચ્ચે થઇ રહેલ હતો. પરંતુ મને તો પાયલબાની માસી અને રાજપૂત સાહેબની નવી બીજી પત્નીનો ચહેરો સામે ને સામે દેખાઇ રહેલ હતો. કારણ તેમના બંગલાના દરવાજે ઉભા રહેલ ત્યારે તે સ્ત્રીનો ચહેરો ઘણું બધું કહી જતો હતો. મારે પણ તેમને મળવાની તમન્ના તો હતી. પરંતુ રાજપૂત સાહેબે તેમને મને મળવાનો મોકો ઇરાદાપૂર્વક
-: અપર-મા = ૪ વાતોમાં ને વાતોમાં કડીનો ‘‘અક્ષર પાર્ટી પ્લોટ’’ આવી ગયો ખબર પણ ના રહી આટલી લાંબી મંઝીલ કપાઇ ગઇ તેનો ખ્યાલ જ ન રહ્યો. મંત્રીની દીકરીના લગ્નનું રીસેપ્શન હતું એટલે બહાર તો કારની લાંબી લાંબી લાઇનો ...Read Moreઅને પ્લોટને પણ ચારે બાજુથી રોશનીથી શણગારેલ હતો. અમારી બંને કાર માટે મંત્રી દ્ધવારા વીઆઇપી પાસ પાર્કીંગ માટે આપેલ હતો. એટલે તે પાર્કીગમાં બંને કાર પાર્ક કરી અને રીસેપ્શન હોલ તરફ કારમાંથી ઉતરીને આગળ વધી રહેલ હતાં. ત્યાંજ અમારી પાછળ મારી કારનો ડ્રાઇવર અમારી પાછળ આવી રહેલ હતો. તેને હું કંઇ કહું તે પહેલાં પાયલબા તેને જોઇ ગઇ અને હું કંઇ સુચના આપું તે પહેલાં
-: અપર-મા = ૫ અમે બંને અમારા મિત્ર વર્તુળમાં સાથે વાતો કરતા કરતા મિત્રોની સાથે રહ્યા. આ બધું ચાલી રહેલ હોવા છતાં મારું મન પાછું થોડી થોડી વારે પાયલબા ની માસી ના વિચારો તરફ વંટોરાઇ ...Read Moreજતું હતું.તમને ખબર છે ? મંત્રી જી તો આપણને તો આપણી સાથે પાયલબા ને આવેલા જોશે એટલે બહુ જ ખુશ થઇ જશે. રાજપુત સાહેબે તેમની વાત ચલાવી. તમને તો ખ્યાલ ન જ હોય બે માસ અગાઉ જ મંત્રીજી આપણે ઘરે પધારેલા હતા. ત્યારે તેમણે પાયલબા ને જોઈ કહેલ કે, દીકરી તો બહુ મોટી થઈ ગઈ ? તે સમયે તેમણે વાત વાતમાં તેમના ભાણેજ બાબતે ચર્ચા કરેલ હતી. અને ઉદાસીનતા સાથે એમ પણ બોલ્યા હતા કે, આજે આ દિવસે તેની મમ્મી જીવંત હોત તો કેટલું સારું ? તેને જોઈને