Ek Pooonamni Raat book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Pooonamni Raat is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક પૂનમની રાત - Novels
by Dakshesh Inamdar
in
Gujarati Horror Stories
પ્રકરણ-1 દેવાંશ તું આમ ક્યાં સુધી આ થોથાઓ ઉથાપ્યા કરીશ ? ક્યારનો વાંચ વાંચ કરે છે ? આ નાની ઉંમરમાં ડાબલા આવી જશે દૂધની બાટલીનું તળીયું હોય એવાં જાડા કાચનાં ચશ્મા પહેરવાં પડશે. ઉઠ ઉભો થા અને ન્હાવા જા જો ઘડીયાળમાં કેટલા વાગ્યા છે હજી તું ન્હાઇશ ક્યારે ? જમીશ ક્યારે ? સૂઇ ક્યારે જઇશ ? એવું તો આ પુસ્તકોમાં શું બળ્યુ છે કે નજર ઊંચી નથી કરતો. માં તમે પણ શું આમ રોજ માથું ખાવ છો ? દેવાંશ માથું ખંજવાળતો કંટાળા સાથે ઉભો થયો અને બોલ્યો માં તમને કઈ નહીં સમજાય આ બધાં ગ્રંથો બાબતમાં... મને આ બધી વાર્તાઓમાં
પ્રકરણ-1 દેવાંશ તું આમ ક્યાં સુધી આ થોથાઓ ઉથાપ્યા કરીશ ? ક્યારનો વાંચ વાંચ કરે છે ? આ નાની ઉંમરમાં ડાબલા આવી જશે દૂધની બાટલીનું તળીયું હોય એવાં જાડા કાચનાં ચશ્મા પહેરવાં પડશે. ઉઠ ઉભો થા અને ન્હાવા જા ...Read Moreઘડીયાળમાં કેટલા વાગ્યા છે હજી તું ન્હાઇશ ક્યારે ? જમીશ ક્યારે ? સૂઇ ક્યારે જઇશ ? એવું તો આ પુસ્તકોમાં શું બળ્યુ છે કે નજર ઊંચી નથી કરતો. માં તમે પણ શું આમ રોજ માથું ખાવ છો ? દેવાંશ માથું ખંજવાળતો કંટાળા સાથે ઉભો થયો અને બોલ્યો માં તમને કઈ નહીં સમજાય આ બધાં ગ્રંથો બાબતમાં... મને આ બધી વાર્તાઓમાં
એક પૂનમની રાત પ્રકરણ-2 દેવાંશ જોબ માટે એપ્લાય કરીને એના પાપાને ફોન કરે છે. એનાં પાપાએ ફોન ઉપાડતાંજ કહ્યું દેવાંશ તું મારાં કાર્યાલય ઉપર આવીજા તારાં કામની વાત છે રૂબરૂ તને કહુ એમ કહી ફોન મૂકાયો. વિક્રમસિહ પારઘીનું પોલીસ ...Read Moreમોટું નામ હતું. એ ખૂબજ પ્રમાણિક ખંતિલા પોલીસ અફસર હતાં. એમનાંથી મોટાંભાગનાં કર્મચારી ડરતાં કારણ કે એમની પ્રામાણિકના સામે કોઇનું જૂઠ ચાલતું નહીં. એમનાં ઉપરી સાહેબોને પણ વિક્રમસિહ માટે ખુબ માન હતું. વિક્રમસિહની દરેક વાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકતાં. દેવાંશ બાઇક લઇને સીધોજ એનાં પાપાના કાર્યાલય પહોંચ્યો. એણે પાર્કીગમાં એની બાઇક પાર્ક કરીને પછી એ અંદર ઓફીસમાં ગયો. બધાં કર્મચારી દેવાંશને
એક પૂનમની રાત પ્રકરણ-3 દેવાંશ પાપા અને સિધ્ધાર્થ અંકલની વાર્તા સાંભળીને થોડો નવાઇ પામી ગયો હતો પરંતુ એને મજા આવી ગઇ હતી એનાં રસનો વિષય હતો વળી પાપાએ સામે ચઢીને આમાં સામેલ કરેલો હતો. આમેય એને લાઇબ્રેરી જવાનું હતું ...Read Moreપાપાની ઓફીસની બાઇક સીધી લાઇબ્રેરી લીધી. એણે જોયું લાઇબ્રેરીમાં સંખ્યા વાંચનારની ઘણી ઓછી હતી જે કંઇ વાંચનારા હતાં એ આજનાં છાપામાં તાજા સમાચાર વાંચવા વાળા હતાં. એણે પોતાનો થેલો ખભે ભરાવીને લાઇબ્રેરીનાં અંદરનાં હોલ તરફ આગળ વધ્યો. અંદરનાં હોલમાં પણ સંખ્યા એકદમ ઓછી હતી. એણે જોયુ કે 3-4 જણાંજ વાંચવા બેઠાં છે એણે લાઇબ્રેરીનાં કબાટોની લાઇન જોવાં માંડી બધાની ઉપર લાગેલાં
એક પૂનમની રાત પ્રકરણ-4 દેવાંશનો ખાસ જીગરી ફ્રેન્ડ મીલીંદ એનો ફોન આવી ગયો હતો દેવાંશે એને પછી મળવાનું કહીને ફોન તો મૂક્યો પણ એનાં મનમાં એની દીદીનાં એંગેજમેન્ટ ફંકશનની પાર્ટીનાં વિચાર આવી ગયાં. મીલીંદ ચૌહાણ એ પણ સુખી ઘરનો ...Read Moreહતો. એનાં પાપા કસ્ટમમાં ચીફ હતાં. એનું ફેમીલી અહીં વડોદરા રહેતું અને પાપા મુંબઇ. હમણાં એની દીદીનાં પ્રસંગે રજા લીધી આવેલાં. ઘણાં સમયથી એનાં પાપા મુંબઇ એકલાં રહેતાં. અહીં એની મંમી, એની નાની, દીદીની સાથે એ રહેતો એનાં પાપા પંદર દિવસે એકવાર આવીને જતાં. મીલીંદનાં ફેમીલીમાં થોડી ઇન્ટરટેસ્ટીંગ વાત એને લાગતી એ લોકોનાં ઘરમાં એની નાની એમની સાથે રહેતાં અને નાના
એક પૂનમની રાત પ્રકરણ-5 દેવાંશે આજે મીલીંદનાં ઘરની વાત કરી એમાં તરલીકાબહેનને અંગીરા યાદ આવી ગઇ આમ પણ એનાં જનમ પછીજ વિક્રમસિહને પ્રમોશન થયુ હતું એ PSI થઇ ગયાં હતાં. અંગીરાની એ આખરી ચીસ એટલી ભયાનક અને દર્દનાક ...Read Moreકે એમનું કાળજુ, ચીરાઇ ગયેલું એ લોહીનાં ખાબોચીયામાં અંગીરાનો તરફડતો દેહ એમની આંખ સામેથી ખસ્યો નહોતો વહાલી દીકરીને આંખ સામે મોતનાં મુંખમાં જતી જોઇ રહી એમનાં હાથની પકડ છૂટી એમાં પોતાનો વાંક લાગ્યો હતો. પોતાની જાતને એટલી કોસી હતી કે આજે પણ એ ચીખ એમનાં હૃદયમાં અંગારાની જેમ સળગતી હતી. રડી રડીને આંખો સૂજી ગયેલી કેટલાય દિવસ સુધી અન્ન મોઢામાં નહોતું મૂક્યું