Miraculous Rudraksha book and story is written by Tapan Oza in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Miraculous Rudraksha is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચમત્કારિક રૂદ્રાક્ષ - Novels
by Tapan Oza
in
Gujarati Fiction Stories
ચમત્કારિક રૂદ્રાક્ષ - Miraculous Rudraksha
(આ એક કાલ્પનિક વાર્તા છે. આને કોઇ વ્યક્તિ, વસ્તુ કે સંસ્થા સાથે કોઇ સંબંધ નથી. વાર્તામાં જણાવેલ નામ, જગ્યા, સ્થળ, કથા બધુ જ કાલ્પનિક છે.)
રૂદ્રાક્ષ....! એક વૃક્ષનું ફળ. હિન્દુ ધર્મ સાથે જોડાયેલ એક પવિત્ર વસ્તુ. ધાર્મિક પુસ્તકોમાં તો રૂદ્રાક્ષ અંગે ઘણા વાતો જાણવા મળશે. પરંતું હું અહિં લઇને આવ્યો છું એક એવા રૂદ્રાક્ષની વાર્તા જે અલૌકિક હતું. ચમત્કારિક હતું. માયાવી હતું. લોભામણું હતું. ઇચ્છા પ્રાપ્તિનું વરદાન હતું. આ અલૌકિક, ચમત્કારિક, માયાવી રૂદ્રાક્ષ ક્યાંથી આવ્યું, કોની-કોની પાસે રહ્યું અને અંતે ક્યાં ગયું તે આ વાર્તામાં વાંચીએ.
ચમત્કારિક રૂદ્રાક્ષ - Miraculous Rudraksha (આ એક કાલ્પનિક વાર્તા છે. આને કોઇ વ્યક્તિ, વસ્તુ કે સંસ્થા સાથે કોઇ સંબંધ નથી. વાર્તામાં જણાવેલ નામ, જગ્યા, સ્થળ, કથા બધુ જ કાલ્પનિક છે.) રૂદ્રાક્ષ....! એક વૃક્ષનું ફળ. હિન્દુ ધર્મ સાથે જોડાયેલ એક ...Read Moreવસ્તુ. ધાર્મિક પુસ્તકોમાં તો રૂદ્રાક્ષ અંગે ઘણા વાતો જાણવા મળશે. પરંતું હું અહિં લઇને આવ્યો છું એક એવા રૂદ્રાક્ષની વાર્તા જે અલૌકિક હતું. ચમત્કારિક હતું. માયાવી હતું. લોભામણું હતું. ઇચ્છા પ્રાપ્તિનું વરદાન હતું. આ અલૌકિક, ચમત્કારિક, માયાવી રૂદ્રાક્ષ ક્યાંથી આવ્યું, કોની-કોની પાસે રહ્યું અને અંતે ક્યાં ગયું તે આ વાર્તામાં વાંચીએ. મને ખબર છે ત્યાં સુધી આ ચમત્કારિક રૂદ્રાક્ષનું
ચમત્કારિક રૂદ્રાક્ષ - ભાગ-૨ મેં ચાલવાનો પ્રયત્ન કર્યો પણ હું ચાલી તો શું ઉભો પણ રહી શકતો ન હતો. એટલે મને ગામના દવાખાને લઇ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યું કે પગની ...Read Moreફ્રેક્ચર હોય એવું લાગે છે. પાટો બાંધી આપું છું. થોડા દિવસ લાકડીના સહારે ચાલજો. એ પગ પર બહુ વજન ન આવવા દેતાં. મેં મારા સાહેબ વિશે ડોક્ટરને પૂછ્યું તો મને જાણવા મળ્યુ કે મારા સાહેબ ભાનમાં તો આવી ગયા છે પણ કંઇ ન સમજાય તેવું બોલ્યા કરે છે. ડોક્ટર મને મારા સાહેબ પાસે લઇ ગયાં. મેં સાહેબ સાથે વાતચીત કરવાની કોશિશ કરી પણ એ મને ઓળખી શકતા
ચમત્કારિક રૂદ્રાક્ષ - 3 (ભાગ-૩ સમજવા માટે શરૂથી ભાગ-૧ અને ૨ વાંચશો તો વાંચવાની મજા આવશે.) · એનો એક કિસ્સો કહું તમને...! અમારા ગામ સરખાડીમાં બહુ ઓછા લોકો માછલી પકડવાનું કામ કરતાં. દરિયામાં ખુબ અંદર જઇએ તો જ ...Read Moreજાળમાં આવતી. અને ખુબ અંદર જવામાં જોખમ રહેતું. એટલે બહુ ઓછા લોકો જ માછીમારી કરતાં. તે પૈકી એક માછીમાર એક દિવસ દરિયામાં જ્યારે માછલીઓ પકડવા ગયો ત્યારે તેની જાળમાં ફસાયેલી માછલીઓ પૈકી એક માછલીના મોંઢામાં કંઇક ફસાયેલું જોયું. તે કાઢવા જતાં તે માછીમારને વાગ્યુ અને તેનું લોહી એ પદાર્થ પર પડ્યું. તે પદાર્થના કારણે માછીમારને ઇજા થઇ છતાં તેણે તે
ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૪ (આ ભાગ વાંચ્યા પહેલાા આગળના ત્રણ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે) એક બીજો રસપ્રદ કિસ્સો કહું. રૂદ્રાક્ષ જમીનમાં અંદર ઉતરી ગયા બાદ આશરે દોઢેક વર્ષ સુધી મને ક્યારેય એ રૂદ્રાક્ષના સપના ...Read Moreહતા આવ્યા. એ દોઢેક વર્ષ પછી એવું થયું જે મેં ક્યારેય વિચાર્યુ ન હતું. એ શિયાળાની સવાર હતી. એ સવારે હું જાગ્યો તો ખરો પરંતું મને કશું દેખાયું નહી. હેં...! સાહેબ કંઇ સમજાયું નહી. પત્રકાર બોલ્યો. હા, એ સવારે હું જાગ્યો પરંતું હું કંઇ જોઇ શકતો ન હતો. હું આંખો ખોલુ તો પણ મારી આંખોની સામે અંધારૂ જ રહ્યું.
ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૫ (આ ભાગ વાંચ્યા પહેલા આગળના ચાર ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.) તમે જેની સાથે વાત કરવાની કોશિશ કરેલી તેનું નામ છે “ઇધ્યા-IDHYA”. “ઇધ્યા” એ વળી કેવું નામ...! મેં ખુબ જ અચરજતાથી ...Read More હા...! ઇધ્યા. ઇધ્યા આ મૂળ આ ગામનો નથી એટલે તેના વિશે કોઇ ખાસ માહિતી ગામમાં કોઇની પાસે નથી. પરંતું ઇધ્યા ગામમાં ક્યારથી અને ક્યાંથી આવ્યો એ ખબર છે. આશરે આઠેક માસ પહેલા, એટલે જાન્યુઆરીમાં ઇધ્યા તેની કારમાં આ ગામમાં આવેલો. ઇધ્યા આવ્યો ત્યારે તો સામાન્ય જ હતો. આશરે પાંચ ફૂટ દસ ઇંચની હાઇટ, એથલેટિક બાંધો, દેખાવમાં રૂપાળો અને