Do Dil mil rahe hai book and story is written by Priya Talati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Do Dil mil rahe hai is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દો દિલ મિલ રહે હૈ - Novels
by Priya Talati
in
Gujarati Love Stories
નમસ્કાર દર્શક મિત્રો હું પ્રિયા તલાટી આજે તમારા માટે લાવી છું એક નવી અને અનોખી વાર્તા " દો દિલ મિલ રહે હૈ ". મને આશા છે તમને બધાને આ વાર્તા જરૂર પસંદ આવશે. આ વાર્તા ના તમામ પાત્રો કાલ્પનિક છે પણ આપણે રોજિંદા જીવનને લગતા છે. આ વાર્તા નહોતું કોઈપણ ને દુઃખી કે નિરાશ કરવાનો નથી. આ વાર્તામાં જો મારાથી વ્યાકરણની કોઈ ભૂલ થઈ જાય તો મને માફ કરી દેજો. આ વાર્તા ને લાઈક અને રેટ આપો જેથી હું આવી વાર્તાઓ તમારા સમક્ષ રજૂ કરી શકું.
****** ******** ***** ******
કોઈપણ દીકરી હોય પછી ભલે ને એ ભણેલી ગણેલી હોય કે અભણ હોય તેની જિંદગીમાં કંઈક ને કંઈક સંઘર્ષ આવ્યા જ રાખે છે. તે આ સંઘર્ષ નો સામનો કરે છે પણ કોઈને કહી નથી શકતા. ક્યાંક પપ્પાનું માન યાદ આવે છે તો ક્યાંક મા ની સલાહ યાદ આવે છે. ક્યાંક બહેન ભાઈ નો વિચાર આવે છે તો ક્યાંક પોતાનો વિચાર આવે છે. એન્જિનિયર કરેલી છોકરી અને ગામડામાં રહેતી છોકરી બંનેને સંઘર્ષ તો કરવો જ પડે છે. લગ્ન પહેલા પણ ઘણો સંઘર્ષ કરે છે અને લગ્ન પછી પણ ઘણો સંઘર્ષ કરે છે.
નમસ્કાર દર્શક મિત્રો હું પ્રિયા તલાટી આજે તમારા માટે લાવી છું એક નવી અને અનોખી વાર્તા " દો દિલ મિલ રહે હૈ ". મને આશા છે તમને બધાને આ વાર્તા જરૂર પસંદ આવશે. આ વાર્તા ના તમામ પાત્રો કાલ્પનિક ...Read Moreપણ આપણે રોજિંદા જીવનને લગતા છે. આ વાર્તા નહોતું કોઈપણ ને દુઃખી કે નિરાશ કરવાનો નથી. આ વાર્તામાં જો મારાથી વ્યાકરણની કોઈ ભૂલ થઈ જાય તો મને માફ કરી દેજો. આ વાર્તા ને લાઈક અને રેટ આપો જેથી હું આવી વાર્તાઓ તમારા સમક્ષ રજૂ કરી શકું.****** ******** ***** ******કોઈપણ દીકરી હોય પછી ભલે ને એ ભણેલી ગણેલી હોય કે અભણ
અરે જલ્દી કરો છોકરાવાળા આવતા જ હશે. એ લોકો એ છોકરીને જોઈ લે છે પણ એક વખત ગોળધાણા ખાઈ લે એટલે વાત પાકી થઈ જાય. માનસીને સરખી રીતે તૈયાર કરજો. છોકરો બહુ સારા ખાનદાનમાંથી છે. માનસી તૈયાર થઈ જાય ...Read Moreસ્મિતાબેન ને તો જાતજાતના ભગવાન બનાવી લીધા હોય છે. બહારથી ગાડીનો અવાજ આવે છે ત્યાં મહેન્દ્રભાઈ કહે છે, " આવો આવો! જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં? " આટલું સાંભળતા આજે સ્મિતાબેન પણ અંદરથી આવે છે અને કહે છે, " જય શ્રીકૃષ્ણ કેમ છો મજામાં? " સામેથી વળતો જવાબ આવે છે " હા બસ એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં?
દ્રશ્ય 1માનસીના મનમાંથી હજી આદિત્ય એ કહેલી વાત ના વિચારો જતા નથી. એ હજુ આજ વાતને લઈને વિચારી રહી હોય છે એટલામાં જ સ્મિતાબેન અને મહેન્દ્રભાઈ બંને આવે છે અને માનસીને તૈયાર થવાનું કહે છે. માનસીને આદિત્ય સાથે એક ...Read Moreજવાનું હતું. આ પાર્ટી આદિત્ય પોતાને રિશ્તો નક્કી થયો હોવાની ખુશીમાં પોતાના દોસ્તોને આપી રહ્યો હતો. આમ જુઓ તો આદિત્ય માનસીના પાર્ટીમાં લઈ જવાનો તો ઇચ્છતો પણ તે માનસીને દેખાડવા માંગતો હતો કે બધા કઈ રીતે પાર્ટીમાં રહે છે, કઈ રીતે બધા એકબીજા સાથે મળે છે, બધા કેવા કપડા પહેરે છે. ટૂંકમાં માનસીને એક બહેનજી સાબિત કરવા માંગતો હતો. આ
દ્રશ્ય 1આગળ આપણે જોયું કે માનસી નશા ની હાલતમાં હોય છે. તે પોતાનું હોય ખોઈ બેસે છે. તેને કંઈ ખબર નથી હોતી. આદિત્ય તેની પાસે આવે છે અને તેને પકડીને સ્ટેજ ઉપરથી નીચે લઈ જાય છે. તેઓ બહાર જાય ...Read Moreબહાર જતા જ માનસી આદિત્યને ધક્કો મારી દે છે. આદિત્ય આ વાતથી હેરાન થઈ જાય છે. તે પહેલી વખત માનસીનો આવો બિહેવિયર જુએ છે.માનસી રડવા લાગે છે ને જોર જોરથી કહેવા લાગે છે, " કોન્ગ્રેચ્યુલેશન આદિત્ય, ખૂબ ખૂબ બધાઈ હો તમને. તમે હવે મારી સાથે રિશ્તો ના રાખો તો પણ મને કોઈ વાંધો નથી. તમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે.
આગળ આપણે જોયું તે માનસી ના કેન્સર વિશેની વાત સાંભળીને આદિત્ય થોડો ગભરાઈ જાય છે પણ તેને આ વાત પર વિશ્વાસ નથી આવતો. તે માનસીને લઈને તેના ઘરે મૂકી જાય છે. માનસી ના ઘરે બધાને આ માનસીના નશા વિશેની ...Read Moreખબર પડે છે. માનસીની આ વાતથી બધા થોડા નારાજ હોય છે. મહેન્દ્રભાઈ આવે છે અને આદિત્યને થોડું ખીજાઈ જાય છે. તેમના પર વિશ્વાસ હોવાના લીધે તેમને માનસીને તેમની સાથે મોકલી હતી પણ માનસીને આવી નશાને હાલત જોઈએ તે થોડા ગુસ્સામાં આવી જાય છે. સ્મિતાબેન આવીને તેમને સમજાવે છે.અંતે મહેન્દ્રભાઈ આદિત્યને જણાવે છે, " આ વિશે મેં તમારા મમ્મી પપ્પા સાથે