Prem ni Pariksha book and story is written by Priya Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem ni Pariksha is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ ની પરીક્ષા - Novels
by Priya Patel
in
Gujarati Love Stories
વાર્તા નું શીર્ષક વાંચીને તમને લાગશે કે સામાન્ય વાર્તા હસે.બધા ને પ્રેમ માં પરીક્ષા તો આપવી જ પડે ને પણ આજે તમારા સામે હું જે વાર્તા પ્રસ્તુત કરવાની છુ તે એક સત્ય ઘટના પર આધારિત છે અને અહીં હું પાત્ર ના નામ બદલી ને આપીશ પરંતું થોડા ભાગ પછી હું તમને કહીશ કે આ બધું કોના જીવન માં કઈ રીતે બન્યું છે...
વાચક મિત્રો તમને મારી નમ્ર વિનંતિ છે કે વાર્તા વાચી ને મને તમે રેટિંગ ના આપો તો ચાલશે પરંતું કૉમેન્ટ મા તમારું મંતવ્ય જરૂર આપજો.
હું માતૃભારતી પર આજે મારી વાર્તા નો પહેલો ભાગ તમારી સમક્ષ રજૂ કરીશ મને કોઈ અનુભવ તો નથી પરંતુ હું બનતા બધા પ્રયત્નો કરીશ કે તમે મારી વાર્તા વાંચવા માટે આકર્ષિત થઈ જાવ...
ઓફીસ ના કામકાજ માં વ્યસ્ત રાધા ને અચાનક જ ઓફીસ ના મોબાઇલ પર એક ફોન આવે છે.
વાર્તા નું શીર્ષક વાંચીને તમને લાગશે કે સામાન્ય વાર્તા હસે.બધા ને પ્રેમ માં પરીક્ષા તો આપવી જ પડે ને પણ આજે તમારા સામે હું જે વાર્તા પ્રસ્તુત કરવાની છુ તે એક સત્ય ઘટના પર આધારિત છે અને અહીં હું ...Read Moreના નામ બદલી ને આપીશ પરંતું થોડા ભાગ પછી હું તમને કહીશ કે આ બધું કોના જીવન માં કઈ રીતે બન્યું છે...વાચક મિત્રો તમને મારી નમ્ર વિનંતિ છે કે વાર્તા વાચી ને મને તમે રેટિંગ ના આપો તો ચાલશે પરંતું કૉમેન્ટ મા તમારું મંતવ્ય જરૂર આપજો.હું માતૃભારતી પર આજે મારી વાર્તા નો પહેલો ભાગ તમારી સમક્ષ રજૂ કરીશ મને કોઈ
રાધા માનુ ને ફોન કરે છે. માનુ કહે છે હા રાધા બોલ. રાધા કહે છે માનુ મારે તને એક વાત કહેવી છે પરંતું થોડો ડર લાગે છે કે તુ મારા વિશે શું વિચારીશ..માનુ બોલી અરે રાધા તારા અને મારા ...Read Moreઆવું પૂછવાનું ક્યારથી આવવા લાગ્યું છે.જે હોઈ તે મને કહે રાધા ના ભૂતકાળ માં ઘણું એવું બન્યું હતું કે તે માનુ ને કહેતા ડરતી હતી.માનુ રાધા ને સમજાવે છે. પછી રાધા કહે છે, માનુ અમારા એક ક્લાયન્ટ છે માધવ સર એ જ્યારે મને ફોન કરે છે ત્યારે મને એના પર ગુસ્સો આવે છે આમ મને એના સાથે વાત કરવી પણ
માનુ રાધા ને માધવ જે કંપની માં છે તે કંપની નું નામ પૂછે છે રાધા કંપની નું નામ આપે છે માનુ કઈ થશે ત્તો નહિ ને એ મારા વિશે શું વિચારશે હું વાત કરીશ તો..રાધા તારે કઈ જ વાત ...Read Moreનથી જે છે તે હું કરીશ પરંતુ અત્યારે તુ મને ડિસ્ટર્બ ના કર એમ બોલી માનુ માધવ ની કંપની પ્રોફાઈલ પર થી માધવ નું સોશિયલ મીડિયા એકાઉન્ટ ગોતે છે અને માધવ ને મેસેજ કરે છે hi... અને માધવ ક્યારે જવાબ આપશે તેની રાહ જોવે છે.થોડા ટાઈમ પછી માધવ તેને જવાબ આપે છે કોણ તમે માનુ બોલી તમે માધવ છો માધવ
રાધા માધવ ને ડરતા ડરતા મેસેજ કરે છે Hi..માધવ જવાબ આપે છે hi....હવે બંને વાત કરે છે બધી ઓફીસ ની અને ધીમે ધીમે એકબીજા ના ફ્રેન્ડ બને છે માધવ રાધા ને તેના પરિવાર વિશે પણ પૂછે છે.હવે રાધા ને ...Read Moreનથી લાગતો તે હવે માધવ સાથે વાત કરવામાં સંકોચ રાખતી નથી...આમ ને આમ ખૂબ રાત થય જાય છે રાધા ચાલુ વાત માં જ સુઈ જાય છે.અહી માધવ તેની રાહ જોતો હોઈ છે.તે કલાક એક રાધા ના જવાબ ની રાહ જોવે છે પરંતુ રાધા કઈ જ જવાબ આપતી નથી.હવે માધવ ને થોડું ટેન્શન થાય છે. કે રાધા ને કઈ ખોટું તો
આગળના ભાગમાં આપણે જોયું કે રાધા મોહનના જવાબની રાહ જોવે છે અને તે રાહ જોતા જોતા ભૂખ્યા પેટે જ સૂઈ જાય છે અંતે મોડી રાતે માધવ રાધાને જવાબ આપે છે કે હું થોડું કામમાં વ્યસ્ત હતો એટલે તને જવાબ ...Read Moreઆપી શક્યો અને કીધા વગર જ એમ ચાલ્યો ગયો હા તારી વાતનું મને ખોટું લાગ્યું છે પરંતુ મને ખબર છે તું મને ચીડવવા માટે આ બધું કહી રહી હતીરાધા ના મોબાઇલમાં મેસેજની આટલી બધી નોટિફિકેશન આવે છે એટલે રાધા જાગી જાય છે અને તે માધવ ના મેસેજ વાંચે છે માધવ પૂછે છે અરે તું હજી જાગે છે..ન હું તો સુઈ