HUN ANE AME book and story is written by Rupesh Sutariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. HUN ANE AME is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હું અને અમે - Novels
by Rupesh Sutariya
in
Gujarati Love Stories
પોતાના બેડરૂમની બાલ્કનીમાં ઉભેલી અને સામેના ઘરના એક રૂમની તરફ જોતી રાધિકા પોતાની યાદોમાં ઘેરાઈને ઉભેલી હતી. "કહેવાય છે કે આપણે લોકો એક એવી ગોળ દુનિયા માં રહીયે છીએ જ્યાં આપણે સતત કોઈ ને કોઈ ના સંપર્ક માં આવીયે અને એનાથી અલગ થયા પછી એજ વ્યક્તિ અને આપણને ફરી થી ક્યાંક ને ક્યાંક ભેગા થઇ જતા હોઈએ.
મારું નામ રાધિકા છે. રાધિકા ચમનભાઈ પટેલ. સાત વર્ષ થયા છે મારા લગ્ન ને, હું મારા હસબન્ડ જોડે અહીં સુરત માં નવા ઘરમાં લગભગ સાતેક વર્ષ થી રહું છું. તે એક સોફ્ટવેર એન્જિનિયર છે અને મલ્ટિનેશન કંપની માં કામ કરે છે. ઊંચો પગાર છે અને સાથે ભથ્થું પણ એટલું જ મળે છે. પૈસા બાબતે કોઈ ચિંતા નથી. ઘરનું ઘર છે અને બે ગાડી.
પોતાના બેડરૂમની બાલ્કનીમાં ઉભેલી અને સામેના ઘરના એક રૂમની તરફ જોતી રાધિકા પોતાની યાદોમાં ઘેરાઈને ઉભેલી હતી. કહેવાય છે કે આપણે લોકો એક એવી ગોળ દુનિયા માં રહીયે છીએ જ્યાં આપણે સતત કોઈ ને કોઈ ના સંપર્ક માં આવીયે ...Read Moreએનાથી અલગ થયા પછી એજ વ્યક્તિ અને આપણને ફરી થી ક્યાંક ને ક્યાંક ભેગા થઇ જતા હોઈએ. મારું નામ રાધિકા છે. રાધિકા ચમનભાઈ પટેલ. સાત વર્ષ થયા છે મારા લગ્ન ને, હું મારા હસબન્ડ જોડે અહીં સુરત માં નવા ઘરમાં લગભગ સાતેક વર્ષ થી રહું છું. તે એક સોફ્ટવેર એન્જિનિયર છે અને મલ્ટિનેશન કંપની માં કામ કરે છ
વહેલી સવાર માં એક રીક્ષા આવી ને સોસાયટીના ગેટ પાસે ઉભી રહી અને તેમાંથી એક વીસેક વર્ષ નો યુવાન પોતાનો સામાન લઈને નીચે ઉતર્યો. "કેટલાં થયા ?" તેણે રીક્ષા વાળાને પૂછ્યું. મધુર અને શાંત સ્વર. એવું લાગતું જાણે કોઈ ...Read Moreબાર વરસનો કુમળો બાળક બોલતો હોય. તેના સ્વાભાવમાં એક અનોખો આનંદ અને ભિન્નતા હતી. જોનારને એમ લાગે કે કોઈ સાધારણ અને નિઃસ્વાર્થ માનવી તેની સામે ઉભો છે. વિશાળ હૃદય અને ખુલ્લા મનનો ઉદાર તે સહજ પણ કોઈને દા' ન આપે તેવો હોંશિયાર હતો. બોલવામાં તેની વાક્પટુતાને કોઈ પામી શકે તેમ નહિ. જો કે જરૂર વગરન
રોજે સવારમાં રાકેશ ને જોગિંગ પર જતા અને આવતાં જોવો એ હવે કોમન થઇ ગયેલું. પણ રાકેશ જે કાંઈ જોવે તેને બરોબર મનમાં બેસારી દેતો. એક દિવસ તે વહેલી સવારમાં આવતો હતો ત્યારે હર્ષ રસ્તા માં જ ઉભેલો. પોતાની ...Read Moreલૂછતાં તેણે રાકેશને ગુડ મોર્નિંગ કહ્યુ અને તેની સાથે વાતો કરવા લાગ્યો. " શું કરો છો તમે?" હર્ષે પૂછ્યું. "હું ડિજિટલ માર્કેટિન્ગ માં ઇન્ટર્નશિપ કરું છું." એટલે હર્ષ ને થોડું આશ્વર્ય થયું. હર્ષ પણ ભણેલો અને સાયન્સ ક્ષેત્રે માહિર હતો તે પહેલીવાર રાકેશને મળેલો, એટલે તેણે આશ્વર્યથી પૂછ્યું," ડિજિટલ માર્કેટિંગમાં ?" "હા, મેઈન નથી ...પણ છે." "તો આગળ?" "આગળ ડિજિટલ
રાકેશ અચંબિત થઈ પેલા માણસ સામે જુઈ રહ્યો. તેણે એક હાથ આગળ કરી કહ્યુ, "મેરા નામ સાજીદ હૈ, સાજીદ લોખંડવાલા." રાકેશે પણ હાથ મિલાવ્યો અને આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછ્યો, " જી મૈને આપકો પહેચાના નહિ, આપ...?" "આજ સુબહ તુમને ...Read Moreપ્રેઝન્ટેશન દિયા ઉસકે બારેમે સૂના અભી મૈને, ચલો બૈઠ કે કુછ બાત કરતે હૈ." તેણે જાણે કોઈ ઓફર આપી હોય તેમ વાત કરવા માટે રાકેશને તેની સાથે વાત કરવા પૂછ્યું. તે હજુ થોડો આશ્વર્યચકિત ઉભો હતો. હાથમાં રહેલી ફાઈલ સામે જોઈ તે બોલ્યો. "પણ આ.." તે વાત પૂરી કરે તે પહેલા તેના હાથમાંથી ફાઇલની કોપી લઈ લીધી. "અરે છોડો યાર."
રાકેશે હિમ્મત કરી રાધિકા માટે એક સવાલોનું લિસ્ટ તૈય્યાર કરી નાખ્યું. વિશાલે લિસ્ટ જોયું અને સલાહ આપી, "ઓ ભાઈ..., તે આ લિસ્ટ તો લખ્યું છે, પણ આમાં તો ખાલી સવાલો જ છે. તે બીજું કશું લખાણ ના કર્યું?" તેના ...Read Moreપેપર લઈ રાકેશે જવાબ આપ્યો. " અલ્યા એવું કશું ના હોય. " ઠીક છે છોડ, હવે એ બોલ ક્યારે આપે છે?" "આપી દઈશ." રાકેશે નમ્રતા થી જવાબ આપ્યો. " આજે જ આપી દેને?" "આજે?" "હા. અમસ્તા ભી આજે પૂનમનો દિવસ છે." "તો?" રાકેશ જાણે કશું જાણતો જ ના હોય તેમ બોલ્યો. "તો? આપીદે... મુલાયમ મુલાયમ ફૂલ મુન કી રાત, ઔર