Anubhavni Sarvani book and story is written by Mahesh Vegad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anubhavni Sarvani is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનુભવની સરવાણી - Novels
by Mahesh Vegad
in
Gujarati Motivational Stories
નમસ્તે વાચક મિત્રો,
એક વખત ફરીથી આપ સર્વે માટે નવાં વિષય ને નવા વિચારો સાથે જીવનને ઉપયોગી બને તેવી વાતો ને વાર્તાઓ લઈ ને આવ્યો છું " એક વાત મારાં અનુભવની "...
આપણે ઘણાં લોકો પાસે જીવનની સફળતાની પ્રેરણાદાયી વાતો સાંભળતા હોઈ એ છીએ પણ આજે હું આપના માટે નિષ્ફળતા માંથી પણ જીવનને સફળ બનાવી શકાય છે તેવી વાતો ને વાર્તાઓ લાવ્યો છું. આપ સર્વેને તે પસંદ આવશે... જે આપ આપના મિત્રો, બાળકો, સ્નેહીજનો સાથે પણ ચર્ચી શકો છો.
આપ સર્વે વાચક મિત્રો ને અહીં રજૂ કરેલી વાતો ને વાર્તાઓ પસંદ પડે... આપ આપના પ્રતિભાવો અહીં અચૂક જણાવશો જેથી અમારો ઉત્સાહ આમ જ બન્યો રહે ને આપ સમક્ષ આમ જ નવી નવી વાતો ને વાર્તાઓ રજૂ કરતો રહું.
આભાર
નમસ્તે વાચક મિત્રો, એક વખત ફરીથી આપ સર્વે માટે નવાં વિષય ને નવા વિચારો સાથે જીવનને ઉપયોગી બને તેવી વાતો ને વાર્તાઓ લઈ ને આવ્યો છું એક વાત મારાં અનુભવની ... આપણે ઘણાં લોકો પાસે જીવનની ...Read Moreપ્રેરણાદાયી વાતો સાંભળતા હોઈ એ છીએ પણ આજે હું આપના માટે નિષ્ફળતા માંથી પણ જીવનને સફળ બનાવી શકાય છે તેવી વાતો ને વાર્તાઓ લાવ્યો છું. આપ સર્વેને તે પસંદ આવશે... જે આપ આપના મિત્રો, બાળકો, સ્નેહીજનો સાથે પણ ચર્ચી શકો છો. આપ સર્વે વાચક મિત્રો ને અહીં રજૂ કરેલી વાતો ને વાર્તાઓ પસંદ પડે... આપ આપના પ્રતિભાવો અહીં અચૂક જણાવશો જેથી અમારો
એક વાત મારાં અનુભવની એકભાઇ ઓફિસકામમાં ગળાડુબ રહેતા હતા. વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી પરત આવે. એક દિવસ આ ભાઇ કોઇ કારણસર વહેલા ઘેર આવી ગયા. એના 7-8 વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘે૨ ...Read Moreજોઇને થોડુ આશ્વર્ય પણ થયુ. પુત્રએ પોતાના પ
વિશેષ બેંક ખાતું...કલ્પના કરો કે તમારી પાસે એક સ્પેશ્યલ બેંક એકાઉન્ટ (બેંક ખાતું) છે અને દરરોજ, તે બેંક ખાતામાં 86,400 રૂપિયા જમા થાય છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ તમે બેંક ખાતામાંથી પૈસા ઉપાડી તમારી તિજોરી કે ...Read Moreક્યાં પણ જમા નહીં કરી શકો. આ બેંક ખાતામાં કેરી ફોરવર્ડની સિસ્ટમ નથી, એટલે કે, તમે તે પૈસા બીજા દિવસ વાપરી શકતા નથી, તમારા જે પૈસા વપરાય નહીં તે પૈસા સાંજે પાછો લઈ લેવામાં આવે છે અને તેના પર તમારો કોઈ હક નથી અને આ બેંક એકાઉન્ટ ગમે ત્યારે બંધ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તમે શું કરશો ?સ્વાભાવિક છે