The Circle book and story is written by Roma Rawat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Circle is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ સર્કલ - Novels
by Roma Rawat
in
Gujarati Fiction Stories
મેં એકસીલરેટર પરથી પગ સહેજ ઊઠાવ્યેા, મારી ભાડુતી બી.એમ.ડબ્લ્યુ. કારને તેના બે પૈડા પર જમણી બાજુએ વાળી પછી ફરી એક વાર એકસીલરેટર દાબ્યું. કોઈ ખાસ ફરક ન પડ્યો. જો કે હું પણ ઉતાવળમાં નહોતો. પણ એનાથી મને જરા ઠીક લાગ્યુ. વધુ નહિ, પણ થોડું. નેવાડાની એ ઠંડીગાર સવારે ત્રણ વાગે હું વેરાન ઊજજડ હાઈવે પર કાર હંકારતો જઈ રહયો હતો.
હાઈવે વૃક્ષોથી ઘેરાયેલો હતેા. કયાંક કયાંક એકલદોકલ સસલું કે શિયાળ નજરે પડતા હતા. ઠંડીમાં હું ધ્રુજતો હતો અને એથીય વધુ ખરાબ તો એ હતું કે હું એકલો હતો અડધો કલાક પહેલાં હું.
મેં ગળે થુંક ઉતાયુઁ એકસીલરેટર પર પગ દાબ્યો અને ધુરકયો અડધા કલાક પહેલાં હું લેક ટેહોની સૌથી ઉત્તમ હેટલની સુંવાળી અને વિશાળ સેજમાં મોજમાણી રહયો હતો. મારા પડખે પડી હતી એક સ્ત્રી. નામ હતું એનું ચુ–ચુ ચુ ચુ નામ તમને જરા વિચિત્ર લાગશે પણ ચુ ચુ એટલે ચુ ચુ બીજુ કંઈ નહિ. લાસ વેગાસમાં એના જેવી સ્ત્રી શેાધ્યે જડે એમ નહોતી તેનામાં બીજી આવડતો પણ ધણી હતી એ આવડતો વિશે હું જુગારના ટેબલ ઉપર ૨૦૦૦૦ ડોલર જીત્યો અને તેણે જે માલુ સ્મિત ફરકાવ્યું ત્યારે મેં જાણેલું. ડીનર વેળા એણે જે બારીક, મુલાયમ પારદર્શક પોશાક પહેર્યાં હતો એ જોઈને અમે એકબીજાની વધુ નિકટ આવ્યા અને થોડા કલાક પછી અમે લેક ટેહોના કિનારા પર પડતા મારી હોટલના શ્યુટમાં હતા.
સેમ્યુઅલ રોપવોકર રજૂઆત રોમા રાવત ૧ મેં એકસીલરેટર પરથી પગ સહેજ ઊઠાવ્યેા, મારી ભાડુતી બી.એમ.ડબ્લ્યુ. કારને તેના બે પૈડા પર જમણી બાજુએ વાળી પછી ફરી એક વાર એકસીલરેટર દાબ્યું. કોઈ ખાસ ફરક ન પડ્યો. જો કે હું પણ ...Read Moreનહોતો. પણ એનાથી મને જરા ઠીક લાગ્યુ. વધુ નહિ, પણ થોડું. નેવાડાની એ ઠંડીગાર સવારે ત્રણ વાગે હું વેરાન ઊજજડ હાઈવે પર કાર હંકારતો જઈ રહયો હતો. હાઈવે વૃક્ષોથી ઘેરાયેલો હતેા. કયાંક કયાંક એકલદોકલ સસલું કે શિયાળ નજરે પડતા હતા. ઠંડીમાં હું ધ્રુજતો હતો અને એથીય વધુ ખરાબ તો એ હતું કે હું એકલો હતો અડધો કલાક પહેલાં હું. મેં
૨ મેડમ રોઝનું ‘યોર હાઉસ’ નેવાડાનું તે સૌથી મોઘું વેશ્યાધામ હતું જ્યાં કોઈ પણ ગ્રાહકને ગુપ્ત રાખવામાં આવતો હતો અને તેની જાતીય વિકૃતિઓ અને સંભોગને પણ ખાનગી રાખવામાં આવતો હતો. ચાર માઈલ સુધી આ મકાનની આસપાસ બીજું કોઈ મકાન ...Read Moreમેં બારણુ ખખડાવ્યુ. તે તરત જ બારણુ ખુલ્યું. મને નવાઈ લાગી. દરવાજે ચોકીદાર ઉભેા હતેા તેણે મકાનમાં ફોન કર્યાં હોવો જોઈએ. વણજોઈતા મુલાકાતી ઓ ગમે તેટલી બુમેા પાડે કે જોરજોરથી ખખડાવો બારણુ નહિ ખુલે. પણ સામે ઉભેલી સુસ્મિત સ્ત્રીએ ઉમળકાભેર મારુ સ્વાગત કર્યું . “હેલો” તેણે માદક અવાજે કહ્યું. ‘વેલ્કમ ટુ રોઝ અંદર આવો તમારૂં જ ઘર સમજજો.' એક ક્ષણ
3 ‘ઓકે,’ મે કહયું. ‘મને તેમની પ્રત્યે સહાનુભુતિ છે. પણ એ બનાવને નારી અને મારી એમ્બસી સાથે શો સંબંધ?’ ‘કારણકે એ ખુનોને મેં સાંભળી છે એ બીજી વાત સાથે સંબધ છે.’ ‘કઈ ?’ ‘રશીયન પ્રીમીર નીશો-નીશોવેવ. એજ નામ છે ...Read Moreએનુ ?’ ‘હા તો ?’ ‘તેઓ એનું' અપહરણ કરવાના છે. તે યુ.એસ ના પ્રવાસે આવ્યો હોય ત્યારે એનું અપહરણ કરી ખુન કરવાના છે. એમણે પ્રેસીડેન્ટ કેનેડી રોબોર્ટ કેનેડી અને માર્ટીન લ્યુથર કીંગનાં ખુન કર્યાં પ્રેસીડેન્ટ ફોર્ડનું ખુન કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહયું કે એ બધાં ખુન એમનો જ હાથ હતો, અને હવે તેઓ નીશોવેવનું ખુન કરવાના છે.’ મારા ગળે ડુમો
૪ ‘ઓલ રાઈટ,' એક જણુ બોલ્યો. બંને જણ હોલમાં બહાર આવો ચાલો જઈએ! જલ્દી !' ‘આ બધું શું છે ?’ મેં પૂછ્યું. ‘એક માણસ કાનુની વેશ્યાધામમાં મેાજ કરવા આવે એમાં—’ ‘ હવે તે કાનુની નથી.’ ત્રણમાંના સૌથી આગળ ઉભેલા ...Read Moreકહયું. ‘પણ કેમ ?’ ‘આ સંસ્થાનો પરવાનો પાછો ખેચી લેવામાં આવ્યો છે.' તેણે કહયું. ‘શ માટે ?’ ‘ફરિયાદો આવેલી ચાલો જલ્દી ! એય તું પણ ! જલ્દી કર !' ગીલી ધીમેથી ખચકાતી ગભરાતી ઊભી થઈ અને રોબ પહેર્યો. મેં મગજ દોડાવ્યું હાઈવે પરની પેાલીસકારો ! દરોડો ! પણ મેડમ રોઝના વેશ્યાધામ વિશે કોણે ફરિયાદ કરી હેશે ? જો કે આ
૫ મેં ગીલીને છાતીમાં લાત મારી. ગીલી નેતાને લઈને ભોંય પર પડી. એના લીધે નેતાની ગીલીનાં ગળા ઉપરની ગેરટની પકડ ઢીલી પડી ગઈ. હું ગીલી ઉપર કદયો, તેનો ચહેરો ખસેડયો અને બે હાથે નેતાના ગળા પર જોરદાર ફટકો માર્યો. ...Read Moreતેની અન્નનળી તુટતી અનુભવી રહયો. મને ખાત્રી થઈ ગઈ કે તે મરી ગયો હતો. હું એ પણ જાણતો હતો કે જો મેં હવે ત્વરા ન બતાવી તો હું પણ મરી જવાનો હતો. કારણ કે તેઓ મારી ઉપર તુટી પડયા હતા. 'હું અમળાયો અને તેમની ઉપર વીલ્હેલ્મીનામાંથી આડેધડ ગોળીઓ છોડવા લાગ્યો. ચીસો ... બુમેા... સળવળાટ. . મારૂં શરીર મુકત થયું. એક