Bewafa book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bewafa is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બેવફા - Novels
by Kanu Bhagdev
in
Gujarati Detective stories
રાતના સાડા અગિયાર વાગ્યા હતા.
સાંજના સમયે હંમેશા ચિક્કાર રહેતા ડિલક્સ હોટલના આલિશાન બાર હોલમાં અત્યારે ત્રણ-ચાર ગ્રાહકો જ હતા.
વેઈટરો સાફસૂફી કરતા હતા.
દસેક મિનિટ પછી એક યુવાનને બાદ કરતાં બીજા ગ્રાહકો પણ ચાલ્યા ગયા. પરંતુ એ યુવાન જાણે કે ત્યાંથી ઊઠવા જ ન માંગતો હોય તે રીતે બેઠો હતો. તેના ચહેરા પર નશાની સાથે સાથે ઉદાસી, નિરાશા અને ગમગીનીના હાવભાવ છવાયેલા હતા. આંખો લાલઘુમ થઈ ગઈ હતી. રહી રહીને તે જાણે કોઈકના પર હુમલો કરતો હોય એમ દાંત કચકચાવીને હવામાં મુક્કો ઉછાળતો હતો.
રાતના સાડા અગિયાર વાગ્યા હતા.
સાંજના સમયે હંમેશા ચિક્કાર રહેતા ડિલક્સ હોટલના આલિશાન બાર હોલમાં અત્યારે ત્રણ-ચાર ગ્રાહકો જ હતા.
વેઈટરો સાફસૂફી કરતા હતા.
દસેક મિનિટ પછી એક યુવાનને બાદ કરતાં બીજા ગ્રાહકો પણ ચાલ્યા ગયા. પરંતુ એ યુવાન જાણે કે ત્યાંથી ...Read Moreજ ન માંગતો હોય તે રીતે બેઠો હતો. તેના ચહેરા પર નશાની સાથે સાથે ઉદાસી, નિરાશા અને ગમગીનીના હાવભાવ છવાયેલા હતા. આંખો લાલઘુમ થઈ ગઈ હતી. રહી રહીને તે જાણે કોઈકના પર હુમલો કરતો હોય એમ દાંત કચકચાવીને હવામાં મુક્કો ઉછાળતો હતો.
કાશીનાથના આલિશાન બંગલામાં એક રૂમમાં અત્યારે કાશીનાથ અને આનંદ બેઠા હતા. રૂમમાં દૂધિયા બલ્બનો હળવો પ્રકાશ છવાયેલો હતો. આ રૂમનો ઉપયોગ બાર રૂમ તરીકે થતો હતો. દુનિયાની નજરતી રૂમ તદ્દન ખાનગી હતો. રૂમમાં ખૂબસૂરત કાઉન્ટર બનેલું હતું. કાઉન્ટરની ...Read Moreશો કૈસમાં અનેક જાતની શરાબની બોટલો ગોઠવેલી હતી.
અત્યારે કાઉન્ટર પર જોની વોકર બ્લેક લેબલની એક બોટલ તથા
બે બલ્જીયમની બનાવટના કટ ગ્લાસ પડ્યા હતા. બંને ગ્લાસ ભરેલા હતા.
કાઉન્ટર પાસે જ આઠ સ્કૂલ પડ્યાં હતાં. જેમાંથી છ સ્ટૂલ ખાલી હતા.
આનંદ એ થ્રી સ્ટાર હોલના બાર રૂમમાં બેઠો હતો. તેની સામે વ્હીસ્કીનો ગ્લાસ પડ્યો હતો.
તે ખૂબ જ વ્યાકુળ દેખાતો હતો.
રાત્રે આશાનું અભૂતપૂર્વ સૌંદર્ય જોયા પછી જ તેની આવી હાલત થઈ હતી. રહી રહીને તે પોતાના ભાવિ સસરા લખપતિદાસને ભાંડતો ...Read Moreતેના નસીબની ઈર્ષ્યા કરતો હતો.
એના કલ્પનાચક્ષુઓ સમક્ષ આશાનો નિર્વસ્ત્ર દેહ તરવરતો હતો. આ વિચાર કેમેય કરીને તેના દિમાગમાંથી નહોતો નીકળતો.
દરિયાનાં મોજાંની ગરજ્ના દૂર દૂર સુધી સંભળાતી. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું.
રાતનાં બાર વાગ્યા હતા.
લખપતિદાસનો ચહેરો લાલઘુમ હતો. એની નજર બેડરૂમના બારણા પર જ સ્થિર થયેલી હતી, કે જે ઉઘાડીને થોડી પળો પહેલાં જ આશા બહાર ગઈ હતી. એના જડબાં ...Read Moreહતા. ક્રોધનાં અતિરેકથી બંને હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી. પોતાની સાથે દગો થતો હોય એવું છેલ્લા બે દિવસથી તેને લાગતું હતું. એવો દગો કે જે તેનાં સુખ-ચેન હણી લે તેમ હતી. એની આબરૂ ધૂળ-ણી કરી નાંખે તેમ હતો. યુવાન છોકરી સાથે લગ્ન કરીને એણે જે ભૂલ કરી નાખી હતી, તે આવો દગો કરશે એવી તો તેણે કલ્પના પણ નહોતી કરી.
કિશોર અને અનવર એકદમ ભીંજાઇ ગયા હતા. પણ તેમ છતાંય તેઓ સ્ફૂર્તિમાં હતા.
અત્યારે બંને લખપતિદાસનાં રૂમની બારી નીચે ઊભા હતા.
અનવરનાં હાથમાં છૂરી તથા કિશોરના હાથમાં જૂની કટાર જકડાયેલી હતી.
વરસાદનો વેગ વધતો જ હતો.
બંને બારીની નીચે દીવાલ સરસા ઊભા હતા. ...Read Moreતેમના માથાથી ત્રણેક ફૂટ જેટલી ઊંચી હતી. થોડી વાર પહેલાં જ તેમને બંગલાના આગળના ભાગમાંથી કૂતરાના કાન ફફડાવાનો અવાજ સંભળાયો હતો. રૂમમાં સળગતી લાઇટનો પ્રકાશ બારીમાંથી બહાર રેલાતો હતો.