Doctor ni Diary - Season - 2 book and story is written by Sharad Thaker in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Doctor ni Diary - Season - 2 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - Novels
by Sharad Thaker
in
Gujarati Motivational Stories
મધરાતનો સુમાર. વયોવૃધ્ધ, બિમાર ડો. પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગૂંજી ઉઠી. નોકરે બારણું ઊઘાડ્યું. ઝાંપા આગળ એક રીક્ષા ઊભી હતી. રીક્ષામાં એક ગરીબ મુસલમાન ઔરત ખોળામાં લાશ જેવી બાળકી લઇને બેઠી હતી. એનો ખાવિંદ ડો. પટેલના બંગલાના બારણા પાસે ઊભો હતો. નોકરને વિનવી રહ્યો હતો: “સાહેબને બોલાવો ને! જલદી કરો, ભાઇ, મારી ગુલશન મરી રહી છે.....”
મધરાતનો સુમાર. વયોવૃધ્ધ, બિમાર ડો. પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગૂંજી ઉઠી. નોકરે બારણું ઊઘાડ્યું. ઝાંપા આગળ એક રીક્ષા ઊભી હતી. રીક્ષામાં એક ગરીબ મુસલમાન ઔરત ખોળામાં લાશ જેવી બાળકી લઇને બેઠી હતી. એનો ખાવિંદ ડો. પટેલના બંગલાના બારણા પાસે ...Read Moreહતો. નોકરને વિનવી રહ્યો હતો: “સાહેબને બોલાવો ને! જલદી કરો, ભાઇ, મારી ગુલશન મરી રહી છે.....”
અશોકભાઇ હરખાભાઇ સોલંકી. ભાવનગર જીલ્લાનુ એક નાનું ગામ. સાવ ગામડું પણ ન કહેવાય. પિથલપુર તાલુકો.આજથી બાર વર્ષ પહેલાં અશોકની ઉંમર એકવીસ જ વર્ષ હતી ત્યારે એના લગ્ન લેવાયા. રમા નામની યુવતી ઊમંગોનુ પાનેતર પહેરીને એના ઘરમાં આવી. સપનાના વાવેતર ...Read Moreથયા.
કોઇ પણ પતિ-પત્નિનું સૌથી ખૂબસુરત સ્વપ્ન શું હોઇ શકે? ઉતર સહેલો છે. એક અથવા બે સુંદર સંતાનોની મમ્મી-પપ્પા બનવાનું.
1980ની ઘટના. તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનુ વિમાન હોનારાતમાં મૃત્યુ થયું. તે સમયે ટી.વી. હજુ દેશવ્યાપી થવાને પાંચેક વર્ષની વાર હતી. રેડિયો પર મૃતાત્માને અંજલિ આપતા કાર્યક્રમો, સમાચારો અને વધેલા સમયમાં કરુણ શરણાઇ વાદન તેમ જ ...Read Moreદિગ્ગજ શાસ્ત્રીય ગાયકોના કંઠેથી ભજનો પ્રાસારિત થતા હતા.
પંદર-સતર દિવસ પહેલાંની ઘટના. સિવિલ હોસ્પિટલ. બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. તરંગ કદમના પરિવારમાં અમંગળ ઘટનાની એંધાણી ત્રાટકી. પતિ-પત્નિ, બે દીકરીઓ અને વૃધ્ધ માતા ઘેરી નિદ્રાના પ્રગાઢ આશ્ર્લેશમાં પોઢેલા હતા ત્યારે ડો. તરંગભાઇને લાગ્યું કે એમના ...Read Moreડાબા ભાગમાં કશુંક થઇ રહ્યું છે. જાણે શરીરમાંથી ચૈતન્ય વિદાય લઇ રહ્યું છે! એમણે ચીસ પાડીને પત્નીને જગાડવાનો પ્રયાસ કર્યો. સફળતા ન મળી. ઊભા થવાની કોશિશ કરી. તકલીફ પડી. જમણા ભાગના સહારે માંડ માંડ લડખડતા ઊભા તો થયા ગળામાંથી લપસતો-સરકતો મંદ સ્વર નીકળ્યો: “મીના.....!”
દાયકાઓ પહેલાંની ઘટના છે. ડો. શુક્લ સાહેબે મને તાજેતરમાં જ એમની જિંદગીનો યાદગાર અનુભવ કહી સંભળાવ્યો. અત્યારે સાહેબની ઉંમર બાણું વર્ષની છે. આ ઘટના વખતે તેઓ પચાસ વર્ષના હતા.
“એક સાંજે હું મારી સિવિલ સર્જ્યન તરીકેની ફરજ પૂરી કરીને મારા ...Read Moreબંગલામાં જમી પરવારીને ત્રણ મિત્રોની સાથે બ્રિજ રમી રહ્યો હતો, ત્યારે હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવીને દરવાજા પાસે ઊભી રહી. ડ્રાઇવર ગણેશે આવીને કહ્યું”, “સાહેબ, એક ઇમરજન્સી કેસ આવ્યો છે. તાત્કાલીક ઓપરેશન કરવુ પડે તેમ છે. હું આપને લઇ જવા માટે આવ્યો છું.”