મને લખવું ખૂબ જ ગમે છે...

congratulations अब
आप हमारे दिल ❤️ से निकल चुके हो
जाओ मज़ा करो..।। 💔

~ HT

જરૂર પડે તો યાદ કરી લેજો

સાહેબ

કેમ કે બદલી તમે ગયા અમે નહીં...!

~ HT

ખબર જ ના પડી,

જ્યારે જિંદગી "Hi" માથી "Hmm" થઈ ગઈ...!!

😢😢

~ HT

એકલો માણસ ક્યારેય દુ:ખી નથી હોતો..!!

દુ:ખી એ ત્યારે થાય છે,જયારે કોઇના સાથની એને ટેવ પડી જાય છે...!

~ HT

ऐ काश मेरी जिंदगी में एक ऐसा भी दिन आये,

मेरी सुबह आंख खोलूँ ओर वो लड़की,

मेरे लिये चाय का कप लेकर आये...।

☕ ~ : GooD MorninG : ~ ☕

~ HT

Read More

મારી વ્હાલી મારા પર એવી "ઊકળે" ,

જેમ ગરમ ગરમ "ચા" ઉકળે પણ...

જેમ "ચા" ને ઉકાળવાથી સ્વાદ નિખરે,

તેમ વ્હાલી ના ઉકળવાથી એનો "પ્રેમ" નિખરે...!!

~ HT

Read More

સફળતા કરતા સંતોષ ઉત્તમ છે,
કારણ
સફળતા એ બીજા નક્કી કરે છે
જ્યારે
સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે.


🦚🌺શુભ સવાર🌺🦚


~ HT

Read More

બની જાઉં હું તારી જિંદગી નું છેલ્લું પાનું,

તારે ઉઠલાવવું પણ ના પડે ને....

ફાડવું પણ ના પડે....!!

~ HT

આંખ માં આવેલા આંસુઓ હું છુપાવી ના શક્યો,

મારા આ દિલ નું દુઃખ હું કોઈ ને કહી ના શક્યો,

કોઈએ પૂછ્યું આ તારી હાલત નું જવાબદાર કોણ છે..?

એનું નામ હોઠ પર હોવા છતાં હું લઈ ના શક્યો....😢

~ HT

Read More

જીંદગી તુ મળી છે,
લાવ તને માણી લઉ...

પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ...

અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ...

સૌના દિલમાં રહી,
લોકો યાદ કરે એવુ હું જીવી લઉ...

🦚🌞શુભ સવાર🌞🦚

~ HT

Read More