Quotes by Kamlesh Chaudhary in Bitesapp read free

Kamlesh Chaudhary

Kamlesh Chaudhary

@kamleshchaudhary351.


વેરણ થયેલા ઉપવનની હું યાદ બનીને જીવ્યો છું
હર પન્કાહ્રે હું વસંત ની ફરિયાદ બનીને જીવ્યો છું
કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે
દફન દિલ માં કરી દુખો, ખુશાલી ખુબ માનવી છે

Read More