આખી રાત,
જાગીને થાકેલું અંધારું...
સવારે ઘસઘસાટ ઊંઘી જાય છે,
તડકો ઓઢીને !

Gujarati Quotes by Hiten Parmar : 111039801
Bhamro 8 years ago

એક દમ મસ્ત.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now