કોઈ સુખ વહેંચવા નીકળે તો પણ અરબ પતિ થઇ જાય એવી હાલત છે માણસ ની.

જ્યાં જુવો ત્યાં રોતા ને રોતા,કોઈ પ્રેમ માટે કોઈ પૈસા માટે,કોઈ સંબંધો માટે,કોઈ ખુદ ની હાલત માટે,રોતા આવ્યા રોતા જ જવાના.

???????????

Gujarati Blog by Dp, pratik : 111052542
Dp, pratik 8 years ago

કોઈ રોતા ને બે મિનિટ નું હાસ્ય કરાવોને તો એ પૈસા પણ ભૂલી જાય કે એ શું કહેવાય, સુખ ના ભ્રમ માં ગૂંગણાયા કરે જે ખૂટે છે એજ સુખ છે એવું માની લ્યે લોકો

HINA DASA 8 years ago

પણ સુખ ક્યાં કોઈને જોઈએ છે પૈસા, પ્રતિષ્ઠા, નામના એવું જ જોઈએ છે ને એમાં તો સુખ છે જ નહીં

Dp, pratik 8 years ago

બનાવટી સુખ હોય તો પણ વહેંચાય જાય બસ વહેંચતા આવડવું જોઈએ?

HINA DASA 8 years ago

વેંચવા વાળા પાસે પણ હોવું જોઈએ ને

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now